બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી સગાઈ, જુઓ રિંગ સેરેમનીનો ખૂબસૂરત વીડિયો

ગુજરાત / લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી સગાઈ, જુઓ રિંગ સેરેમનીનો ખૂબસૂરત વીડિયો

Last Updated: 10:49 PM, 20 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajal Barot Engagement: ગુજરાતી લોકગાયિકા રાજલ બારોટની સગાઈ થઈ ગઈ છે, 3 બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટે પણ સગાઈ કરી

ગુજરાતી લોકગાયિકા રાજલ બારોટની સગાઈ થઈ ગઈ છે. અત્રે જણાવીએ કે, પરિવારની 3 બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટે પણ સગાઈ કરી લીધી છે. અત્રે જણાવીએ કે, જેઓ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે.

રાજલનો જન્મ પાટણમાં થયો હતો

રાજલ બારોટનો જન્મ પાટણમાં થયો હતો. તેમને તેમના પિતાના આશીર્વાદથી અનેક લોક ડાયરા અને સ્ટેજ પ્રોગ્રામ મળે છે. રાજલને એ ત્રણ બહેનો છે અને તેમને ભાઈ નથી. જેથી તેઓ ભાઈ તરીકેની પણ ફરજ નિભાવે છે. રાજલે અન્ય બહેનાના લગ્ન કરાવ્યા છે તેમજ તેમનું કન્યાદાન પણ કરાવ્યું હતું

વાંચવા જેવું: NDRFની 15 તો SDRFની 11 કંપની તૈયાર, ચોમાસાની તૈયારી માટે સરકારે કસી કમર

13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું

રક્ષાબંધન પર રાજલ અને તેની બહેનો એકબીજાને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે. કારણ કે, તેમને ભાઈ નથી. રાજલે 13 વર્ષનીથી ગાવાનું શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ સોંગ આવી ચુક્યા છે

સંકળાયેલા મુદ્દાઓ

Rajal Barot Engagement Engagement Rajal Barot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ