બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માત્ર હાડકાં જ નહીં! કેલ્શિયમની ઉણપથી પણ થઇ શકે છે ગંભીર બીમારીઓ, ઓળખી લેજો આ 6 લક્ષણો

આરોગ્ય / માત્ર હાડકાં જ નહીં! કેલ્શિયમની ઉણપથી પણ થઇ શકે છે ગંભીર બીમારીઓ, ઓળખી લેજો આ 6 લક્ષણો

Last Updated: 10:48 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Calcium Deficiency Symptoms: સામાન્ય રીતે આપણે સમજીએ છીએ કે કેલ્શિયમની કમીથી ફક્ત બોન્સ વીક થઈ જાય છે અને ફ્રેક્ચર થવાનો ખતરો વધે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેલ્શિયમની કમી થવા પર ઘણા પ્રકારની ગંભીર મુશ્કેલીઓ થઈ શકે છે.

આપણા શરીરમાં કેલ્શિયમનો મહત્વનો ભાગ છે. હાડકાના ગ્રોથથી લઈને મસલ્સ બનાવવા, નર્વ અને બ્લડ વેસલ્સ સારૂ કામ કરે તે માટે હોર્મોન અને એન્ઝાઈમ યોગ્ય રીતે રિલીઝ થવું વગેરેમાં. આ પ્રકારે શરીરને દરેક રીતે હેલ્ધી રાખવા માટે કેલ્શિયમની કમીને દૂર કરવી જરૂરી છે.

pain 1

પરંતુ આ બધુ ત્યારે જ સંભલ છે જ્યારે આપણે યોગ્ય સમય પર એ જાણી શકીએ કે આપણા શરીરમાં કેલ્શિયમની કમી છે કે નહીં. અહીં અમે જણાવી દઈએ કે તમે કયા લક્ષ્ણોને જોઈને આ સમજી સકો છો તો તમારા શરીરમાં કેલ્શિયમની કમી થઈ રહી છે.

થાક લાગવો

સતત થાક લાગવો, શરીરમાં દુખાવો રહેવો, શરીર જકડાઈ જવું, ઉદાસ રહેવું આ લક્ષણો જણાવે છે કે શરીરમાં સેલ્સને યોગ્ય રીતે પોષણ નથી મળી રહ્યું અને તેમને કેલ્શિયમની કમી છે.

dant-2

ખરાબ ઓરલ હેલ્થ

શરીરમાં જો કેલ્શિયમની કમી થઈ રહી છે તો તેના કારણે તમારા દાંત અને મસલ્સની હેલ્થ ખરાબ થઈ શકે છે. આટલું જ નહીં દાંતમાં સડન, દાંત ઢીલા થઈ જવા કે સંવેદનશીલ થઈ જાય તો આ પણ કેલ્શિયમની કમીના લક્ષણ છે.

મસલ્સમાં દુઃખાવો રહેવો અને ઝકડાઈ જવા

કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત રાખવાની સાથે જ આપણા મસલ્સને એક્ટિવ રાખવા, રિલેક્સ અને ફ્લેક્સિબલ રાખવાનું કામ કરે છે. હાઈપરકેલ્સીમિયા હકીકતે તમને કમજોર બનાવવાનું કામ કરે છે જેના કારણે મસલ્સમાં દુઃખાવો, ઝકડાઈ જવા જેવો અનુભવ થાય છે.

sad-2

માનસિક સ્ટ્રેસ

જો તમારા શરીરના કોષોમાં કેલ્શિયમની કમી થઈ રહી છે તો આ બ્રેઈન ફોગ, ચક્કર આવવા, ભ્રમ પેદા થવા જેવા લક્ષણ પેદા કરવા લાગે છે. આ પ્રકારે તે માનસિક સ્વાસ્થ્યને ઝડપથી પ્રભાવિત કરે છે.

આંગળીઓ સુન્ન થઈ જવી અને ખાલી ચડવી

કેલ્શિયમની કમી હોવાથી નસોમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. તેના કારણે આંગળીઓ સુન્ન થઈ જવાની સાથે સાથે શરીરના અંગોમાં ખાલી ચડે છે આપણ કેલ્શિયમની કમીના લક્ષણ છે.

વધુ વાંચો: મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

heart-attack-1

હાર્ટ રેટ ધીમી થવી

જો તમે લાગી રહ્યું છે કે હાર્ટ બિટ થોડી ધીમી થવા લાગી છે તો તમારે બને તેટલું જલ્દી ડોક્ટર સાથે વાત કરવાની જરૂર છે. આ કેલ્શિયમની ગંભીર કમીનો સંકેત હોઈ શકે છે. આ પ્રકારના લક્ષણ તમને દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો અને જરૂર પડવા પર સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરો. પોતાની ડાયેટમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનો જરૂર ઉપયોગ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ