બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોબાઈલ ફોનની બેટરી જલ્દી પુરી થઈ જાય તો અજમાવો આ ટ્રિક્સ, વારંવાર ચાર્જીંગ નહીં કરવું પડે

ટેક ટિપ્સ / મોબાઈલ ફોનની બેટરી જલ્દી પુરી થઈ જાય તો અજમાવો આ ટ્રિક્સ, વારંવાર ચાર્જીંગ નહીં કરવું પડે

Last Updated: 12:10 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ જાય છે તો જાણો શા માટે ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે અને તમે તેને કેવી રીતે ઠીક કરી શકો છો. આ માટે તમારે ફક્ત આ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

હાલમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે અને આપણને ફોન વિના જરાક પણ નથી ચાલતું. પણ ફોનને બેટરી વિના નથી ચાલતું. એક સમય પછી સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે. ગેમ રમતી વખતે કે સોશિયલ મીડિયા વાપરતી વખતે ફોન વારંવાર ચાર્જ કરવો પડે છે. જેના કારણે ઘરની બહાર જાઓ અને ફોનની બેટરી ખતમ થઈ જાય પછી ફોન નકામો બની જાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પરેશાન છો તો આ વાતોનું ધ્યાન રાખો. અહીં તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારા ફોનની બેટરીને વધુ સમય સુધી ટકાવી શકો છો.

ઘણી વખત, તમારી કેટલીક ભૂલોને કારણે તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. અહીં જાણો કઈ ભૂલોને કારણે ફોનની બેટરી ઓછી થઈ જાય છે. તમે આ બાબતોને નજરઅંદાજ કરો છો પરંતુ આ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

phone-powerbank

આ કારણોસર જલ્દી ખતમ થઈ જાય છે બેટરી

ઘણી વખત, તમારી કેટલીક ભૂલોને કારણે તમારા ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. તમે આ બાબતોને નજરઅંદાજ કરો છો પરંતુ આ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

  • જેમ જેમ તમારા ફોનની બેટરી જૂની થતી જાય છે તેમ તેમ તેની ક્ષમતા ઓછી થાય છે જેના કારણે તે ઓછા સમય સુધી ચાલે છે.
  • જો તમે લાંબા સમય સુધી તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તે બેટરી બેકઅપને અસર કરે છે. જેમાં સ્માર્ટફોન પર વીડિયો જોવા, ગેમ રમવી વગેરેનો સમાવેશ થાય છે. તેનાથી બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
  • આ સિવાય ફોનનું ખોટું બેટરી સેટિંગ્સ પણ બેટરી બેકઅપને અસર કરી શકે છે. જેમકે તમે તમારા ફોનની સ્ક્રીનની બ્રાઇટનેસ હંમેશા વધારે રાખો છો, તમારે બ્રાઇટનેસ મેનેજ કરવી જોઈએ.
  • બેટરીની અંદર પણ ખામી હોઈ શકે છે. જો તમારો ફોન ઝડપથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, તો તે બેટરીની સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે.

વધુ વાંચો: Insta પર કેવી રીતે બનાવશો બ્રોડકાસ્ટ ચેનલ? શું તમે જાણો છો! નહીં તો અપનાવો આ સરળ રસ્તો

આ રીતોથી બેટરી ચાલશે લાંબા સમય સુધી

  • આ માટે સમય સમય પર બેટરી ચાર્જ કરો, સતત ઓછી બેટરી ચાર્જ કરવાથી બેટરી ખતમ થઈ શકે છે. 80 ટકાથી વધુ ચાર્જ કરશો નહીં અને તે 20 ટકાથી નીચે જાય તે પહેલાં ચાર્જ કરી લો. બેટરી સેટિંગ્સને એડજસ્ટ કરો ફોનની સ્ક્રીનની બ્રાઈટનેસ અને બેટરી સેટિંગ્સને ઠીક કરો.
  • ફોનને ગરમ જગ્યાઓથી દૂર રાખો, ગરમીને કારણે ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. તમારા ફોનને અપડેટ રાખો. પરંતુ ઓટો અપડેટને બદલે મેન્યુઅલી અપડેટ વિકલ્પને ઇનેબલ કરો.
  • બિનજરૂરી એપ્સ બંધ કરો, બેકગ્રાઉન્ડ એપ્સ એક્ટિવ ફીચર બંધ કરો. હાઈ રિઝોલ્યુશનમાં વીડિયો જોવાથી બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
  • જો તમે ફોનનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારા iPhone અને Android બંને ફોનની બેટરી જાળવી શકશો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ