બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાળતું કુતરાથી પણ સાવધાન રહેજો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

VIDEO / પાળતું કુતરાથી પણ સાવધાન રહેજો, કેમેરામાં કેદ થયા ભયાનક દ્રશ્ય, જુઓ વીડિયો

Last Updated: 10:22 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: સોશિયલ મીડિયા પર એક રૂવાડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાલતુ શ્વાન પોતાની માલકીનની સામે જ એક નાનકડી બાળકી પર અટેક કરતો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે શ્વાનની માલિક તેને સંભાળી નથી શકતી અને શ્વાન બાળકી પર તૂટી પડે છે.

ગાઝિયાબાદના અજનારા ઈન્ટેગ્રિટી સોસાયટીથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક પાલતુ શ્વાન પોતાની માલકીનની સામે જ એક નાનકડી બાળકી પર અટેક કરતો જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે શ્વાનની માલિક તેને સંભાળી નથી શકતી અને શ્વાન બાળકી પર તૂટી પડે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડી બાળકો સાયકલ ચલાવી રહી છે આ વચ્ચે પાલતુ શ્વાન તેને જોઈને ભસવા લાગે છે અને ભસતા ભરતા અચાનક બાળકી પર અટેક કરી નાખે છે. આ જોઈને ત્યાં હાજર બાકી બાળકો ત્યાંથી ડરીને ભાગવા લાગે છે. જ્યારે બાળકીની માતા દોડીને ત્યાં જાય છે અને બાળકીને બચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શ્વાન ફરી તેના પર અટેક કરવાનો પ્રયત્ન કરે છે.

વધુ વાંચો: JNK India IPOનું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકાનો ફાયદો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ