બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

VTV / બિઝનેસ / JNK India IPOનું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકાનો ફાયદો

શેરબજાર / JNK India IPOનું ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોને 50 ટકાનો ફાયદો

Last Updated: 12:55 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JNK India IPO: JNK India IPOના રોકાણકાર પાસેથી દમદાર રિસ્પોન્સ મળ્યો હતો. QRB અને NII અને રિટેલ રોકાણાકારોએ દાવ લગાવ્યો હતો.

મેન્યૂફેક્ચરિંગ સેક્ટરની કંપની જેએનકે ઈન્ડિયાના શેરની શાનદાર લિસ્ટિંગ થઈ છે. શેર એનએસઈ પર પોતાના ઈશ્યૂ પ્રાઈઝ 415 રૂપિયાના મુકાબલે 621 રૂપિયા પર લિસ્ટ થયો છે. ત્યાં જ બીએસઈ પર પણ શેર 49.40 ટકાના પ્રીમિયમની સાથે 620 રૂપિયા પર લિસ્ટ થયો.

share-1

જણાવી દઈએ કે લિસ્ટિંગ પોતાના ઈશ્યૂ પ્રાઈઝથી ખૂબ જ સારૂ થયું છે. જાણકારોનું માનવું છે કે શેર 500 રૂપિયાથી લઈને 520 રૂપિયા પ્રતિ શરે પર લિસ્ટ થઈ શકે છે.

રોકાણકારોને થયો 7416 રૂપિયાનો નફો

JNK ઈન્ડિયા આઈપીઓ પ્રાઈસ 415નો હતો. ત્યાં જ રિટેલ રોકાણકારો માટે તેમના લોટ 36 શેરોનો હતો. એવામાં જેમાં રોકાણકારોને અલોટમેન્ટ મળ્યું છે તેમને (621-415=206)*36= 7416 રૂપિયા પ્રતિ લોટનો નફો થયો છે.

share-1

JNK India IPOને મળ્યું દમદાર સબ્સક્રિપ્શન

JNK India IPOને રોકાણકારો પાસેથી દમદાર રિસ્પોન્સ મળ્યો હતો.QRB અને NIIની ઉત્સાહી પ્રતિક્રિયાઓ ઉપરાંત રિટેલ રોકાણકારોને JNK India IPOમાં મહત્વપૂર્ણ રૂચિ બતાવી છે.

વધુ વાંચો: T20 વર્લ્ડકપ ટીમના એલાન પૂર્વે જાડેજાની બેટિંગ પર ઉઠ્યા સવાલ, કહ્યું 'તે એટલા સારા નથી'

છેલ્લા દિવસે JNK India IPOનું સબ્સક્રિપ્શન સ્ટેટસ 28.13 ગણુ રહ્યું. રિટેલ રોકાણકારોના કોટને 23.26 ગણુ સબ્સક્રિપ્શન અને નોન સંસ્થાગત રોકાણકારોના કોટ માટે 4.11 ગણુ સબ્સક્રિપ્શન મળ્યું હતું. QRના કોટા 75.72 ગણુ સબ્સક્રાઈબ થયું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ