બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Insta પર કેવી રીતે બનાવશો બ્રોડકાસ્ટ ચેનલ? શું તમે જાણો છો! નહીં તો અપનાવો આ સરળ રસ્તો

ટેક્નિક / Insta પર કેવી રીતે બનાવશો બ્રોડકાસ્ટ ચેનલ? શું તમે જાણો છો! નહીં તો અપનાવો આ સરળ રસ્તો

Last Updated: 09:23 AM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Broadcast Channel On Instagram: જો તમે ઈન્સ્ટાગ્રામ ક્રિએટર છો તો તમે પોતાના મેસેજ શેર કરવા માટે બ્રોડકાસ્ટ ચેનલ બનાવી શકો છો. તેના દ્વારા તમે કોઈ પણ અનાઉન્સમેન્ટ ફોલોઅર્સની સાથે કરી શકો છો.

સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામ સમય સમય પર નવા ફિચર્સ લાવતી રહે છે. એક એવું જ ફિચર આ સમયે કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યું છે. જો તમે ઈન્સ્ટાગ્રામ ક્રિએટર છો તો તમે પોતાના મેસેજ શેર કરવા માટે બ્રોડકાસ્ટ ચેનલ બનાવી શકો છો તેના હેઠળ તમે અનાઉન્સમેન્ટ, કન્ટેન્ટ અને ઈવેન્ટની જાણકારી કે પોતાના ફોલોઅર્સની સાથે આગળના કોલાબરેશન જેવા મેસેજ મોકલી શકો છો.

phone-10

આટલું જ નહીં તમે પોતાની ચેનલ સાથે જોડાતા ફોલોઅર્સ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ પર રિએક્ટ કરી શકો છો અથવા તો ચેનલમાં તમારા દ્વારા બનાવવામાં આવેલા પોલમાં વોટ આપી શકો છો. પરંતુ તે તમને ગ્રુપમાં મેસેજ નહીં કરી શકે. આવું એટલા માટે કારણ કે તમારી બ્રોડકાસ્ટ ચેનલ પબ્લિક ચેનલ હોય છે. એવામાં ઈન્સ્ટાગ્રામ પર કોઈ પણ વ્યક્તિ તેને શોધી શકે છે. પરંતુ તેના સાથે જોડાયેલી સુવિધા ફક્ત તમારા ફોલોઅર્સને જ મળે છે.

કેવી રીતે બની શકે છે બ્રોડકાસ્ટ ચેનલ?

  • ફીડમાં સૌથી ઉપર send કે Messenger પર ટેપ કરો.
  • સૌથી ઉપર જમણી બાજુમાં આવેલા એડિટ પર પેટ કરો.
  • બ્રોડકાસ્ટ ચેનલ બનાવો પર ટેપ કરો. અહીંથી તમે આમ કરી શકો છો.
  • ચેનલનું નામ નાખો.
  • પોતાની ચેનલ માટે ઓડિયન્સ સિલેક્ટ કરો.
  • પસંદ કરેલી તારી ચેનલ ક્યારે સમાપ્ત થશે.
  • પોતાની ચેનલને પોતાની પ્રોફાઈલ પર જોવા માટેનો વિકલ્પ પસંદ કરો.
  • સૌથી નીચે બ્રોડકાસ્ટ ચેનલ બનાવવો પર ટેપ કરો.
  • સૌથી ઉપર જમણી બાજુ તમે send કે Messenger તરફ ફરી ઉપર ચેનલપર ટેપ કરીને Instagram એપમાં પોતાની બ્રોડકાસ્ટ ચેનલ જોઈ શકો છો.

વધુ વાંચો: મેના પ્રથમ દિવસે મોંઘવારીમાં મળી રાહત: સસ્તો થયો LPG સિલિન્ડર, જાણો લેટેસ્ટ રેટ

જણાવી દઈએ કે બ્રોડકાસ્ટ ચેનલ ધીરે ધીરે ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ થઈ રહી છે. આ હાલ બધા લોકો માટે ઉપલબ્ધ નથી. તે ક્રિએટર્સ અને સિલેક્ટેડ એકાઉન્ટને બ્રોડકાસ્ટ ચેનલ બનાવવાની પરમિશન મળી છે જેમને 10,000થી વધારે ફોલોઅર્સ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ