બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / health benefits and nutrients of pear

હેલ્થ / હીમોગ્લોબિન વધારે છે નાશપતી, જાણો આ ફળના અન્ય શુ છે ફાયદા

Published By: Mehul

Last Updated: 08:42 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની ઋતુ પોતાની સાથે ઘણી બીમારીઓ લઇને આવે છે. એવામાં મોનસૂનની સીઝનમાં ખાનપાનનું પૂર્ણ ધ્યાન રાખવું જોઇએ. વરસાદમાં નાશપતીને પોતાની ડાઇટમાં જરૂર સામેલ કરવું જોઇએ. કેમકે તે ટેસ્ટી હોવાની સાથે ઘણું સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે.

નાશપતીમાં વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, ફાઇબર્સ જેવા ઘણા ગુણો હોય છે. તે શરીર માટે ઘણા લાભકારક હોય છે. અહીં જાણીએ કે નાશપતી ખાવાથી કયા કયા ફાયદા મળે છે. 

ડાયાબિટીઝમાં ફાયદાકારક

જો આપને ડાયાબિટીઝ એટલે કે શુગર છે તો નાશપતી આપના માટે ઘણું ફાયદાકારક થઇ શકે છે. 

વજન કરે છે નિયંત્રિત

નાશપતીમાં કેલરી ઘણી ઓછી હોય છે. તેમા હાજર ફાઇબરથી પેટ ભરેલુ અનુભવે છે. તેથી વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. 

હાડકા કરે છે મજબુત

જો તમને હાડકા સાથે જોડાયેલી કોઇ સમસ્યા છે તો નાશપતી ખાવું ફાયદાકારક રહેશે. એમા બોરોન નામક રાસાયણિક તત્વ હોય છે. જે કેલ્શિયમ લેવલ બનાવી રાખવામાં મદદ કરે છે. 

હીમોગ્લોબિન વધારે છે

નાશપતીમાં આયર્ન મોટી માત્રામાં મળી આવે છે. જે હીમોગ્લોબિનના સ્તરને વધારે છે. એનીમિયા પીડિત લોકોએ નાશપતીનું સેવન કરવું જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Health Care Health News Pear Pear Nutrition Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ