બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ગુજરાત / Extra / gujarat-school-making-a-mistake-in-exam-form-filling-of-10th-class-student

NULL / લોલમલોલ...! 2000થી વધુ સ્કૂલોએ ધો.10 અને 12 બોર્ડના ફોર્મ ભરવામાં કર્યા છબરડા

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર:રાજ્યની બે હજારથી પણ વધુ સ્કૂલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મમાં છબરડા કર્યા હોવાનું બહાર આવ્યું છે.ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ સરનામા અટક વિષય અને સ્કૂલના ખોટા નામો લખાયેલા હોવાનું ચકાસણીમાં બહાર આવતા બોર્ડે સુધારો કરવો પડયો છે.

બોર્ડના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે બોર્ડની પરીક્ષાના ફોર્મ સ્કૂલો દ્વારા ભરવામાં આવે છે.એક સાથે 100થી 200 ફોર્મ ભરાતા હોય ત્યારે સામાન્ય ભૂલો થતી હોય છે.પરંતુ બોર્ડની પરીક્ષાના કારણે બોર્ડ દ્વારા તેની પૂરતી ચકાસણી કરાય છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂલોએ વિષયોમાં ઘણી ભૂલો કરી છે. જેને સુધારવામાં આવી છે. 1773 સ્કૂલે ફોર્મ ભરવામાં ભૂલો કરી હતી. જ્યારે ધો. 12 કોમર્સ અને સાયન્સમાં 300 સ્કૂલે ભૂલો કરી હતી.જેમાં સુધારા માટે સ્કૂલોને બે તબક્કામાં બોલાવામાં આવી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ