બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ઉમેદવારો ધ્યાન આપે! GPSC બાદ TATની પરીક્ષાઓ મોકૂફ રખાઈ, હવે આ દિવસે યોજાશે

ગુજરાત / ઉમેદવારો ધ્યાન આપે! GPSC બાદ TATની પરીક્ષાઓ મોકૂફ રખાઈ, હવે આ દિવસે યોજાશે

Published By: Hiralal Parmar

Last Updated: 05:19 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદને પગલે જીપીએસસી બાદ હવે TATની પરીક્ષાઓ પણ રદ કરી દેવાઈ છે જેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.

જીપીએસસી બાદ હવે TATની પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ભારે વરસાદને પગલે 2 ઓગસ્ટે યોજનારી TATની પરીક્ષા ટાળી દેવાઈ છે જે હવે હવે 8 ઓગસ્ટે યોજાશે. તેમજ પરીક્ષાર્થીઓને જૂની હોલ ટિકિટથી પ્રવેશ આપવામાં આવશે.

GPSCની પરીક્ષા 9 ઓગસ્ટે યોજાશે

GPSC દ્વારા શનિવારે લેવાનારી 34 કેડરની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. GPSCએ સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરી હતી. હવે GPSCની ફરી પરીક્ષા 9 ઓગસ્ટે યોજાશે. ભારે વરસાદને કારણે જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે.

વધુ વાંચો : VIDEO : અમદાવાદમાં ધોળે દિવસે અંધારપટ છવાયો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ભારે વરસાદને કારણે નિર્ણય લેવાયો

હાલમાં 31જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી જીપીએસસી દ્વારા 34 કેડરની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના બહોળા હિતમાં GPSC દ્વારા આવતીકાલ 01-08-26ના રોજ યોજાનાર પરીક્ષા મોકુફ રાખવામાં આવેલ છે, સંબંધિત પરીક્ષા તારીખ 09-08-2026ના રોજ યોજવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TAT exam 2026 TAT exam

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ