બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : 'પેપર લીક ગેંગને છોડાશે નહીં', સંસદમાં બિલ પાસ થયા બાદ PM મોદીની મોટી ચેતવણી

નવી દિલ્હી / VIDEO : 'પેપર લીક ગેંગને છોડાશે નહીં', સંસદમાં બિલ પાસ થયા બાદ PM મોદીની મોટી ચેતવણી

Published By: Hiralal Parmar

Last Updated: 11:18 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ વધુ એક ઈન્સ્ટા વીડિયો પોસ્ટ કરીને પેપર લીક કરનારાઓને કડક ભાષામાં ચેતવણી આપી હતી.

વડાપ્રધાન મોદીએ ગુરુવારે રાતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ બહાર પાડ્યો હતો જેમાં તેમણે પેપર લીક કરનારાઓને આકરો મેસેજ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સંસદે એક બિલ પસાર કર્યું છે જે આપણી પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવે છે.

વીડિયોમાં વડાપ્રધાને શું કહ્યું

પીએમ મોદીએ વીડિયોમાં કહ્યું કે અમે વિશ્વસનીય પરીક્ષા પ્રણાલી સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યા છીએ. ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ. ફાસ્ટ-ટ્રેક કાર્યક્રમો સ્થાપિત કરવા જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આ અંગે વિચાર કરવો જોઈએ. આને ધ્યાનમાં રાખીને, દેશભરમાં, બધા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં, શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો જરૂરી બની ગયું છે.

વધુ વાંચો : બીજો રાઉન્ડ શરુ! અંબાજીમાં રસ્તાઓ પર વહી નદીઓ, ઈડર-વડાલી-ખેડબ્રહ્મામાં કડાકા-ભડાકા સાથે વરસાદ

પેપર લીક કરનારાઓને છોડાશે નહીં

પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવાની જરૂર છે. દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહેલા પેપર માફિયા, પેપર લીક ગેંગને છોડવામાં નહીં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM modi anti paper leak bill

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ