બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 09:25 PM, 30 July 2026
1/5
દેશભરના નેશનલ હાઇવે પરથી ટોલ ટેક્સ ક્યારે સસ્પિશયસ રીતે નાબૂદ થશે? આ સવાલનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે નેશનલ હાઇવે પરથી ટોલ કલેક્શન બંધ કરવાની કે ટોલ પ્લાઝા હટાવવાની સરકારની કોઈ યોજના નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ બનેલા પ્રોજેક્ટ્સમાં કન્સેશન સમયગાળો પૂર્ણ થયા બાદ પણ અને સરકારી ભંડોળથી બનેલા હાઇવે પર પણ નિયમો અનુસાર ટોલ વસૂલાત ચાલુ જ રહેશે.
2/5
સરકારે સમજાવ્યું છે કે વાહન કર (Vehicle Tax) અને ટોલ ફી (Toll Fee) બંને સંપૂર્ણપણે અલગ પ્રકારના ચાર્જ છે. વાહન કર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા બંધારણની જોગવાઈઓ મુજબ લેવામાં આવે છે, જ્યારે વાહન રજિસ્ટ્રેશન ફી સેન્ટ્રલ મોટર વહીકલ રૂલ્સ, 1989 હેઠળ નક્કી થાય છે. આ નેશનલ હાઇવેનો ઉપયોગ કરવા બદલ વાહનચાલકો પાસેથી લેવામાં આવતી 'યુઝર ફી' છે, જે નેશનલ હાઇવે ફી (રેટ ડિટરમિનેશન એન્ડ કલેક્શન) રૂલ્સ, 2008 હેઠળ વસૂલવામાં આવે છે.
3/5
4/5
સરકારના જણાવ્યા મુજબ, એકત્રિત કરાયેલ ટોલની રકમ ભારતના સંચિત ભંડોળ (Consolidated Fund of India) માં જમા થાય છે. ત્યારબાદ બજેટ ફાળવણી દ્વારા આ નાણાંનો ઉપયોગ નેશનલ હાઇવેની જાળવણી અને સમારકામ (Maintenance & Repair), રસ્તાઓનું પહોળાકરણ અને વિકાસ, (Widening & Expansion), નવા પ્રોજેક્ટ્સનું નિર્માણ (New Projects).
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ