બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ-સુરતમાં ફરી વરસાદી કહેરનો ખતરો, આ તારીખે રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજો બંધ, વાંચો લેટેસ્ટ અપડેટ

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન / અમદાવાદ-સુરતમાં ફરી વરસાદી કહેરનો ખતરો, આ તારીખે રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજો બંધ, વાંચો લેટેસ્ટ અપડેટ

Last Updated: 07:55 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ અને તેજ પવનોનું રેડ એલર્ટ છે. જેમાં તટીય વિસ્તારોમાં 60 કિ.મી. સુધીની હવાઓ ફૂંકાઈ શકે છે આથી લોકો સાવચેતી રાખે.

1/7

photoStories-logo

1. હવામાન વિભાગની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ આગામી ચાર દિવસ અતિભારે વરસાદ સાથે તેજ હવાઓ અને તોફાનની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અનેક સિસ્ટમ સક્રિય

IMD ગુજરાતના ડિરેક્ટરે જણાવ્યું કે અત્યારે અનેક વેધર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ, આંધી-તુફાન અને તેજ પવનોની સંભાવના વધારે છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં કાલે શુક્રવારે તમામ સ્કૂલ અને કોલેજો બંધ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. કાલે કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદ?

અમદાવાદ, વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ, ભરૂચ, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ, આંધી, વીજળી અને તેજ પવનોની ચેતવણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. રેડ એલર્ટ

આ સિવાય 31 જુલાઈ માટે નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ભાવનગર અને બોટાદમાં રેડ એલર્ટ તથા સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. અમદાવાદમાં 1 ઓગસ્ટ માટે રેડ એલર્ટ

1 ઓગસ્ટે અમદાવાદ અને આણંદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. આગામી ચાર દિવસ સુધી આખા રાજ્યમાં તોફાની માહોલ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 60 કિ.મી.ની ઝડપે પવન

ગુજરાતના તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ તરફથી 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ક્યારેક 60 કિ.મી. સુધી પહોંચી શકે છે. જેથી માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સુરતમાં હટાવ્યા હોર્ડિંગ્સ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ખરાબ માહોલને ધ્યાનમાં રાખીને ખતરનાક હોર્ડિંગ્સ હટાવી દીધા છે અને હાઈ માસ્ટ લાઈટ્સની ઊંચાઈ ઘટાડી છે. જેમાં અમુક રોડ પણ બંધ કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat IMD heavy rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ