બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મઘા નક્ષત્રમાં બિરાજમાન કેતુ, આ 4 રાશિવાળાઓનું ભાગ્ય ચમકશે

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / મઘા નક્ષત્રમાં બિરાજમાન કેતુ, આ 4 રાશિવાળાઓનું ભાગ્ય ચમકશે

Last Updated: 05:47 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેતુના આ ગોચરમાં મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાની તક છે, અટકેલું ધન મળી શકે છે અને કરિયરમાં પ્રગતિ થશે. ડિસેમ્બર સુધી મઘા નક્ષત્રમાં રહેનારા કેતુ આ ચાર રાશિઓ માટે ખાસ લાભકારી સાબિત થશે.

1/6

photoStories-logo

1. કેતુ

જ્યોતિષમાં કેતુને મોક્ષ, આત્મજ્ઞાન અને આધ્યાત્મિકતાનો કારક માનવામાં આવે છે. તે વ્યક્તિને ભૌતિક સુખોમાંથી દૂર લઈ જઈ આંતરિક શાંતિ તરફ વાળે છે અને પૂર્વ જન્મના કર્મોનું ફળ આપે છે. હવે રહસ્યમય છાયા ગ્રહ કેતુ અમુક રાશિઓની કિસ્મત બદલવાની તૈયારીમાં છે. મઘા નક્ષત્રમાં બિરાજમાન કેતુ ડિસેમ્બર મહિના સુધી રહેશે. આ દરમિયાન અચાનક મોટો ધનલાભ અને કરિયરમાં જોરદાર ઉછાળો કોને મળવાનો છે? ચાલો જાણીએ કે આ વખતે કઈ રાશિઓના નસીબ ચમકવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

તમારા માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. જેમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, આવકના નવા સ્ત્રોત ખૂલી શકે છે. જો કોઈ જૂનો કાનૂની કેસ અટવાયો હોય તો તેમાં રાહત મળવાની શક્યતા છે. કરિયરમાં પણ સારા ફેરફારો થશે અને આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કર્ક

કરિયર અને વ્યવસાય માટે આ સમયમાં સારો અવસર આવી રહ્યો છે. જેમાં તમને નવી જવાબદારીઓ મળશે જે ભવિષ્યમાં તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. વેપારીઓને સારા લાભના મોકા મળશે. તમને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ કામમાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

વર્કપ્લેસ અને પ્રોફેશનલ લાઈફમાં સારા પરિણામો મળવાના સંકેત છે. તમારી મહેનતની કદર થશે અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. પરંતુ વ્યક્તિગત જીવનમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે આથી પરિવાર સાથે સારો તાલમેલ રાખવો જરૂરી છે. આ સમયે ઉતાવળમાં મોટા નિર્ણય ન લેતા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક

આર્થિક રીતે આ ગોચર તમારા માટે શુભ મનાઈ રહ્યું છે. લાંબા સમયથી અટવાએલા પૈસા પાછા મળી શકે છે, જેથી મનને ઘણી રાહત થશે. રોકાણમાં પણ ફાયદો થઈ શકે છે પરંતુ સમજી-વિચારીને પગલાં લેવા. કરિયરમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Ketu Magha Nakshtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ