બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'એક દેશ એક ચૂંટણી',બિલ સંસદમાં ક્યારે રજૂ થશે? સામે આવ્યું મોટું અપડેટ

ચોમાસું સત્ર / 'એક દેશ એક ચૂંટણી',બિલ સંસદમાં ક્યારે રજૂ થશે? સામે આવ્યું મોટું અપડેટ

Published By: Hiralal Parmar

Last Updated: 05:22 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન નેશન, વન ઈલેક્શન બિલ પર મોટું અપડેટ સામે આવ્યું છે જે પછી તેની પરની સ્થિતિ સ્પસ્ટ બની છે.

સંસદના ચાલી રહેલા ચોમાસા સત્ર દરમિયાન એવું મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ સત્રમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" બિલ રજૂ કરવામાં આવશે નહીં. તેથી, તેની ચર્ચા પણ નહીં કરવામાં આવે. એવું પણ બહાર આવ્યું છે કે JPC ને સંસદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધીમાં આ બિલ પર પોતાનો અહેવાલ રજૂ કરવાની જરૂર પડશે.

સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ લંબાવાયો

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને એવી ચર્ચા હતી કે સરકાર એક રાષ્ટ્ર, એક ચૂંટણી બિલ રજૂ કરી શકે છે. જો કે, એવું બહાર આવ્યું છે કે "એક રાષ્ટ્ર, એક બિલ રજૂ નહીં થાય. આ બિલની તપાસ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની મુદત લંબાવવામાં આવી છે. સમિતિએ હવે સંસદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધીમાં તેનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.

વધુ વાંચો : અરશદ નદીમને પછાડીને નીરજ ચોપરા ફાઈનલમાં પહોંચ્યો, રોહિત યાદવ અને યશ વીર સિંહે પણ ક્વોલિફાય કર્યું

શિયાળુ સત્રમાં થઈ શકે આગળની કાર્યવાહી

ચોમાસું સત્રમાં આ બિલ રજૂ થવાની શક્યતા નહીંવત હોવાથી હવે આ બિલ પર આગળની કાર્યવાહી શિયાળુ સત્રમાં અહેવાલ રજૂ થયા પછી જ આગળ વધવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

One Nation One Election One Nation One Election bill

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ