બ્રેકિંગ ન્યુઝ
15 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 30 July 2026
1/15
શ્રાવણ માસ આજથી શરૂ થઈ ગયો છે. જેમાં આ એક મહિના સુધી ભગવાન શિવની ભક્તિ માટે આ સમય અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે કેમ કે આ માસ સંપૂર્ણપણે મહાદેવની આરાધનાને સમર્પિત છે. આ માસમાં કરેલી શિવભક્તિનું પુણ્ય બીજા મહિનાઓ કરતાં અનેકગણું વધારે મળે છે. આથી જ શ્રાવણમાં શિવ મંદિરો અને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
2/15
આ માસમાં શિવજીની પૂજા અનેક રીતે કરવામાં આવે છે. જેમાં ભક્તો ઘરે કે મંદિરમાં શિવલિંગ પર જલાભિષેક કરે છે. શ્રાવણમાં રુદ્રાભિષેકનું વિશેષ આયોજન થાય છે, જેને શિવજીનું સૌથી મહાન અનુષ્ઠાન ગણવામાં આવે છે. ઘરે શિવ પુરાણનો પાઠ, મહાદેવના મંત્રોનો જાપ અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ પણ ભક્તો કરે છે.
3/15
મહાદેવની સૌથી પ્રબળ અને શક્તિશાળી સ્તુતિ તરીકે શિવ તાંડવ સ્તોત્રને ગણવામાં આવે છે. આ સ્તોત્રના રચયિતા લંકાપતિ રાવણ માનવામાં આવે છે. જેમાં ભોલેનાથ સાચા હૃદયથી કરેલી ભક્તિથી ઝડપથી પ્રસન્ન થાય છે. તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે.
4/15
જ્યારે સ્વાસ્થ્યની સમસ્યાઓનું સમાધાન ન થતું હોય, શત્રુઓ કે વિરોધીઓ પરેશાન કરતા હોય, આર્થિક તકલીફો કે નોકરી-રોજગારની મુશ્કેલીઓ આવી પડે, કોઈ મહત્વની ઈચ્છા પૂરી ન થતી હોય અથવા કોઈ ગ્રહની અશુભ દશા ચાલતી હોય ત્યારે આ સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી છે. સવારના સમયે કે પ્રદોષ કાળમાં તેનો પાઠ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
5/15
6/15
जटाटवीगलज्जलप्रवाहपावितस्थले, गलेऽवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं, चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ।।जटाकटाहसम्भ्रमभ्रमन्निलिम्पनिर्झरी, विलोलवीचिवल्लरीविराजमानमूर्धनि ।धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके, किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम ।।
7/15
धराधरेन्द्रनंदिनीविलासबन्धुबन्धुर, स्फुरद्दिगन्तसन्ततिप्रमोदमानमानसे । कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि, क्वचिद्दिगम्बरे(क्वचिच्चिदम्बरे) मनो विनोदमेतु वस्तुनि ।। जटाभुजङ्गपिङ्गलस्फुरत्फणामणिप्रभा, कदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे । मदान्धसिन्धुरस्फुरत्त्वगुत्तरीयमेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि ।।
8/15
9/15
ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभा, निपीतपञ्चसायकं नमन्निलिम्पनायकम् । सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसम्पदेशिरोजटालमस्तु नः ।। करालभालपट्टिकाधगद्धगद्धगज्ज्वल, द्धनञ्जयाहुतीकृतप्रचण्डपञ्चसायके । धराधरेन्द्रनन्दिनीकुचाग्रचित्रपत्रक, प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने रतिर्मम ।।
10/15
नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत्, कुहूनिशीथिनीतमः प्रबन्धबद्धकन्धरः । निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरंधरः ।। प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभा, वलम्बिकण्ठकन्दलीरुचिप्रबद्धकन्धरम् । स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं, गजच्छिदांधकच्छिदं तमन्तकच्छिदं भजे ।।
11/15
अगर्व सर्वमङ्गलाकलाकदम्बमञ्जरी, रसप्रवाहमाधुरी विजृम्भणामधुव्रतम् । स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं, गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे ।। जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमश्वस, द्विनिर्गमत्क्रमस्फुरत्करालभालहव्यवाट् । धिमिद्धिमिद्धिमिध्वनन्मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवः शिवः ।।
12/15
दृषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर् गरिष्ठरत्नलोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः । तृणारविन्दचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रव्रितिक: कदा सदाशिवं भजाम्यहम ।। कदा निलिम्पनिर्झरीनिकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरः स्थमञ्जलिं वहन् । विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् ।।
13/15
निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका- निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः । तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं, परिश्रय परं पदं तदङ्गजत्विषां चयः ।। प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी, महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना । विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम् ।।
14/15
इमं हि नित्यमेवमुक्तमुत्तमोत्तमं स्तवं, पठन्स्मरन्ब्रुवन्नरो विशुद्धिमेतिसंततम् । हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं, विमोहनं हि देहिनां सुशङ्करस्य चिंतनम् ।। पूजावसानसमये दशवक्त्रगीतं, यः शम्भुपूजनपरं पठति प्रदोषे । तस्य स्थिरां रथगजेन्द्रतुरङ्गयुक्तां, लक्ष्मीं सदैव सुमुखिं प्रददाति शम्भुः ।।
15/15
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ