બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિકિની લુકમાં એક્ટર્સનો ગ્લેમરસ અંદાજ! બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / બિકિની લુકમાં એક્ટર્સનો ગ્લેમરસ અંદાજ! બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

Last Updated: 01:28 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Divya Agarwal Virl Photos: ટીવી અને રિયાલિટી સ્ટાર દિવ્યા અગ્રવાલ ફરી એકવાર તેના ગ્લેમરસ લુક્સને કારણે ચર્ચામાં છે. તેના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

1/5

photoStories-logo

1. દિવ્યાનો મોર્ડન લુક

દિવ્યા હંમેશા તેના અલગ અને એક્સપેરીમેન્ટલ ફેશન ચોઇસ માટે જાણીતી છે. આ વખતે પણ તેનો લુક મોર્ડન , ગ્લેમરસ અને આકર્ષક જોવા મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શિમરી શ્રગમાં આકર્ષક પોઝ

એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટા શેર કર્યા છે. તેણે બિકીની સાથે શિમરી શ્રગ પહેર્યું છે, જે તેના લુકને ખરેખર આકર્ષક બનાવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. અનોખી હેર સ્ટાઇલ

દિવ્યાએ બોલ્ડ આઈ મેકઅપ અને અનોખી હેરસ્ટાઇલ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે, તેમાં પણ ખાસ કરીને સેફ્ટીપિનની મદદ થી હેરસ્ટાઇલ આકર્ષક બનાવી હતી. ફોટામાં તેના આકર્ષક પોઝ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફોટોઝ થઇ રહ્યાં છે વાયરલ

ફોટામાં દિવ્યાનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો. તેના પોઝ, એક્સપ્રેશન્સ અને ઓવરઓલ પ્રેઝન્ટેશન આને વધુ ખાસ બનાવી દીધું. દિવ્યાની પોસ્ટ સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફેન્સ આપી રહ્યા છે કોમ્પલિમેન્ટ

ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ તેની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે, સાથે એક ચાહકે તેને 'હોટ' કહી. બીજાએ તેને 'અદ્ભુત' ગણાવી. ઘણા ચાહકોએ સુંદર અને બોલ્ડ કમેન્ટ્સ કરીને તેના પર પ્રશંસાનો વરસાદ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

divya agarwal bold bikini look photos virl
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ