બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અજિંક્ય રહાણેના રિટાયરમેન્ટ પર ભાવુક થયા વિરાટ કોહલી, લખ્યો એવો મેસેજ કે...

photo-story

5 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / અજિંક્ય રહાણેના રિટાયરમેન્ટ પર ભાવુક થયા વિરાટ કોહલી, લખ્યો એવો મેસેજ કે...

Last Updated: 12:23 AM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રહાણેએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેની પર વિરાટ કોહલીએ એક ભાવુક પોસ્ટ કરીને તેને પોતાના ફેવરિટ બેટિંગ પાર્ટનર અને શાનદાર સ્લિપ ફિલ્ડર કહ્યો છે.

1/5

photoStories-logo

1. અજિંક્ય રહાણે નિવૃત

અજિંક્ય રહાણેના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસના નિર્ણયે આખા ક્રિકેટ જગતને ભાવુક કરી દીધું છે. તેના આ એલાન બાદ સાથી ખેલાડીઓ અને પૂર્વ ક્રિકેટર્સે સોશિયલ મીડિયા પર તેમને નવી પારી માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. એવામાં વિરાટ કોહલીએ પણ પોતાના જૂના સાથી માટે ખાસ મેસેજ શેર કર્યો હતો .

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વિરાટની પોસ્ટ

વિરાટ અને રહાણે વર્ષોથી ભારતીય ટેસ્ટ ટીમ માટે સાથે બેટિંગ કરતા હતા. આ બંનેએ મુશ્કેલ સમયમાં ટીમને સંભાળી છે અને વિદેશી પ્રવાસો પર યાદગાર પાર્ટનરશિપ કરી હતી. આથી જ રહાણેના સંન્યાસ પર વિરાટનો મેસેજ ક્રિકેટ પ્રેમીઓમાં ઝડપથી વાયરલ થઈ ગયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વિરાટે કહ્યું - શાનદાર સ્લિપ ફિલ્ડર

વિરાટ કોહલીએ પોતાના એક્સ એકાઉન્ટ પર રહાણેને તેમના શાનદાર કરિયર માટે અભિનંદન આપતાં લખ્યું કે "ભારતીય ક્રિકેટ માટે તમારું યોગદાન હંમેશા યાદ રહેશે" તેને રહાણેને ટેસ્ટ ક્રિકેટમાં પોતાના સૌથી ગમતો બેટિંગ પાર્ટનર કહ્યો. આ સિવાય સ્લિપમાં તેમની ફિલ્ડિંગની પણ ખૂબ તારીફ કરી અને કહ્યું કે તેમના કરતાં વધુ સુરક્ષિત હાથ તેમને બહુ ઓછા જોયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સચિન તેંડુલકરનો મેસેજ

સચિન તેંડુલકરે પણ રહાણેના સંન્યાસ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેને લખ્યું કે જ્યારે અમે પહેલી વખત મુંબઈ માટે સાથે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે તમે ક્યારેય લાઈમલાઈટ પાછળ નથી દોડ્યા. તમે હંમેશા ટીમ માટે મહેનત કરવાનું પસંદ કર્યું અને સફળતા તમારી પાસે આવી. ઓસ્ટ્રેલિયામાં આ જ વલણ તમારી સૌથી મોટી તાકાત બન્યું. તમે સાબિત કર્યું કે શાંત રહેવું કમજોરી નથી પરંતુ તે આત્મવિશ્વાસ આપે છે જે આખી ટીમને નિડર બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. રહાણેનું ભાવુક વીડિયોમાં એલાન

રહાણેને ગુરુવારે એક ભાવુક વીડિયો દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેને પોતાના સમગ્ર સફરને યાદ કરતાં તમામનો આભાર માન્યો જેઓએ તેમનો સાથ આપ્યો હતો. તેને કેપ નંબર 278નો ઉલ્લેખ કરીને વર્ષોથી મળેલા પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

retire international cricket Ajinkya Rahane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ