બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : અમદાવાદમાં ધોળે દિવસે અંધારપટ છવાયો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાત વરસાદ / VIDEO : અમદાવાદમાં ધોળે દિવસે અંધારપટ છવાયો, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

Published By: Hiralal Parmar

Last Updated: 04:26 PM, 31 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદની આગાહી સાચી પડી છે. ગુજરાત સહિત અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયાં હતા.

અમદાવાદમાં શુક્રવારે બપોર પછી ભારે વરસાદ પડ્યો હતો. પાલડી , નહેરુનગર , વાસણા , વાડજ , નારણપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કેટલેક ઠેકાણે ધોળે દિવસે પણ અંધારપટ છવાયો હતો.

surat rain

રેડ એલર્ટ વચ્ચે શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને ભીંજવી દીધા છે. શાહીબાગ, નરોડા, હંસપુરા, કુબેરનગર, ઠક્કરનગર, આશ્રમ રોડ, પાલડી, નહેરુનગર, વાસણા, વાડજ અને નારણપુરા સહિત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે બપોરના સમયે જ અંધારપટ છવાઈ ગયો છે અને શહેરનું વાતાવરણ એકાએક બદલાઈ ગયું છે.

gujarat rain

આ પણ વાંચો : ગુજરાતમાં 'ઓપરેશન સરહદ' શરૂ, આતંકીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકો પર ATSની રાજ્યવ્યાપી નજર

ઉમરપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ નોંધાયો

સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં નોંધાયો, જ્યાં 10 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain heavy rain,

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ