ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અંબાજીમાં યોગ સાથે ગરબાનું સંગમ, રાજકોટમાં પાણીમાં કર્યા યોગ

ઉજવણી / અંબાજીમાં યોગ સાથે ગરબાનું સંગમ, રાજકોટમાં પાણીમાં કર્યા યોગ

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:41 AM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જ્યાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સાધક બહેનોએ પાણીમાં યોગાસન કર્યા છે.

ADVERTISEMENT

11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી આજે 21મી જૂન 2025 સમગ્ર વિશ્વમાં કરવામાં આવી છે. “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના અંબાજી અને રાજકોટ શહેરમાં યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે.

રાજકોટમાં પાણીમાં યોગ કર્યા

રાજકોટ શહેરમાં યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જ્યાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ સાધક બહેનોએ પાણીમાં યોગાસન કર્યા છે. 10 વર્ષની બાળાઓથી લઈને 55 વર્ષની ઉંમર સુધીની મહિલાઓએ યોગના વિવિધ આસન કર્યા. હતા. વ્રજરાસન અને તારાસન સહિતના યોગાસનો બહેનોએ પાણીમાં કર્યા હતા. યોગસાધકોએ કહ્યું કે, યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે અને લોકોએ યોગને જીવનના એક ભાગ તરીકે  વણી  લેવો  જોઈએ'

app promo2

આ પણ વાંચો: આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં મેઘો મુશળધાર!, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

અંબાજી મંદિરમાં યોગ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

વિશ્વ યોગ દિવસ નિમિત્તે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં યોગ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોગ દિવસે યોગ ગરબા રમવામાં આવ્યા છે. આધ્યાત્મિકતા સાથે ચાચર ચોકમાં યોજાયેલા યોગ ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાં લોકોએ ગરબાના તાલ સાથે અનોખી રીતે યોગ કર્યા હતા.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Yoga Day Yoga Day 2025 Ambaji Yoga Day

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ