બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

અમદાવાદ / ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Dinesh Chaudhary

Last Updated: 04:35 PM, 7 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈ-મેઈલ મળતા ડોગ સ્કવોડ ચેકિંગ શરૂ કરાયું છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. GCA ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓન એલર્ટ બની છે. સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાનો ઈ-મેઈલ મળતા ડોગ સ્કવોડ ચેકિંગ શરૂ કરાયું છે. પોલીસ ટીમ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

'We Will Blast Your Studium'

પાપ્ત વિગતો મુજબ એક અંગે મીડિયા સાથેની વાતચીતમાં સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો અને એક લાઈનમાં 'We Will Blast Your Studium' લખેલું છે'' ઉલ્લેખનીય છે કે, આ સ્ટેડિયમમાં આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે તેના પહેલા આ ઇ-મેઈલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેર અને જીલ્લામાં 8 સ્થળો પર મોકડ્રીલ, 8:30 થી 9:00 દરમિયાન બ્લેકઆઉટ

પાકિસ્તાન જેકેના નામે મેઈલ

ઓપરેશન સિંદૂર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને મોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સઘન તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે, જે મેઈલ આવ્યો છે તે પાકિસ્તાન જેકેના નામે આવેલો છે, ત્યારે ભારતની એરસ્ટ્રાઈક સિંદૂર બાદ આ મેઈલ મળ્યો છે ત્યારે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Stadium Threat Modi Stadium Bomb Threat Bomb Threat Email
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ