ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી એક્શનમા, સિનિયર પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક

ગાંધીનગર / લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી એક્શનમા, સિનિયર પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 07:43 PM, 14 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાભ પાંચમના દિવસે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં જોવા મળ્યાં હતા. તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી.

ADVERTISEMENT

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ કમિશ્નર, આઈબી વડા રહ્યા હાજર રહ્યાં હતા. જાહેર સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા નવી વ્યૂહરચનાઓ અંગે ચર્ચા થઇ હતી. રાજ્યમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈ વધુ તેજ બનાવવા ખાસ ભાર મુકાયો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા પોલીસ તંત્રને સક્રિય કામગીરી પર ભાર મુકાયો હતો.

ડ્રગ્સ સામેની લડાઈ વધુ તેજ બનાવવા ભાર

રાજ્યમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે ચાલી રહેલી લડાઈને વધુ અસરકારક બનાવવા અંગે પણ બેઠકમાં ખાસ ચર્ચા થઈ હતી. ડ્રગ્સના દુરૂપયોગને રોકવા માટે પોલીસ તંત્રએ વધુ સક્રિય અને અસરકારક કામગીરી કરવી જોઈએ તે મુદ્દે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ સખ્ત: WhatsAppથી બેન્કો સુધી સુપ્રીમ કોર્ટનો એક્શન પ્લાન

રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહ્યા હાજર

આ સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર અને ઈન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના સિનિયર પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા. લાભ પાંચમના દિવસે યોજાયેલી આ બેઠકમાં રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા સાથે જાહેર સુરક્ષા અને ડ્રગ્સ સામેની કામગીરીને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

harsh sanghvi news harsh sanghvi

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ