પેટાચૂંટણી / ગુજરાત કોંગ્રેસનું મુરતિયાનું લિસ્ટ તૈયાર, હાઈકમાન્ડ મહોર મારે એટલે આ નેતાઓની કંકોતરી છપાશે

gujarat congress choose a candidate for 6 seat assembly election 2019

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ કોઈપણ ભોગે બેઠક ખોવા નથી માંગતી. પ્રદેશ કોંગ્રેસે તો મુરતિયાઓની યાદી તૈયાર કરી દીધી છે પણ હાઈકમાન્ડ દ્વારા તેમના નામની કંકોતરી છપાવવાનું બાકી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલી તમામ બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવાર નક્કી કરી દીધા છે પણ હાઈકમાન્ડ તરફથી કોઈ હલચલ નજરે નથી પડી રહી. 

બ્રેકિંગ ન્યૂઝ