બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / શારદીય નવરાત્રિથી આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન ટાઇમ, થઇ જશે માલામાલ
6 ફોટો ગેલેરી
Last Updated: 10:27 AM, 20 September 2025
1/6
શારદીય નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે. ગુજરાતમાં આ તહેવારને ખુબ ધામધૂમથી ઉજવાય છે. નવરાત્રિમાં લોકોના ઘરે કળશ સ્થાપન પણ કરવામાં આવે છે. જ્યોતિષીઓના મતે શારદીય નવરાત્રિનો દરેક દિવસ લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવામાં આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત કેટલાક ખાસ શુભ યોગોથી થશે.
2/6
આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન અનેક શુભ સંયોગ પણ રચાવાના છે. આ શુભ સંયોગમાં બ્રહ્મ યોગ, શુક્લ યોગ અને મહાલક્ષ્મી રાજ યોગનો સમાવેશ થાય છે. જેથી આ નવરાત્રિ કેટલાક લોકો માટે તેમના કરિયર, આર્થિક અને વ્યક્તિગત જીવનમાં પણ શુભ પરિણામો લાવશે. ચાલો જાણીએ કે આ નવરાત્રિ કઈ રાશિઓ માટે સૌથી શુભ સાબિત થવાની છે.
3/6
4/6
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ