બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / get-the-chance-to-find-themselves-in-alone

NULL / શું તમે જાણો છો માણસ એકલો હોય ત્યારે શું કરે છે?

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણા બધામાં કંઇકને કંઇક આદતો એવી હોય છે કે આપણને બીજા કરતાં અલગ નહીં પણ એક બનાવે છે. જેમ કે કોઇક એકલામાં ગીત ગાવાનું પસ્દ કરે છે અને પોતાની જાતને સારો સિંગર માને છે. પરંતુ વાત જ્યારે બધા સામે ગાવાની આવે છે તો તે શાંત જ રહે છે. એવી જ રીતે કેટલાકને શાંત રહેવાની અને બીજી ઘણી આદતો હોય છે જેને આપણે એકલા હોઇએ ત્યારે કરીએ છીએ. આવી આદતોને પોતાની જાતને ઓળખવાનો મોકો પણ મળે છે. તો ચલો જાણીએ કેટલીક એવી આદતો માટે...

કેટલાક લોકોને એકલામાં કાચની સામે ઊભા રહીને પોતાની જાતને જોઇ રાખવી ખૂબ પસંદ પડે છે. તો કેટલાક ને અલગ અલગ મોઢાના આકાર બનાવીને સેલ્પી લેવાનો શોખ હોય છે. 

કોઇ તેમના પાલતું પ્રાણી સાથે કલાકો સુધી વાત કરવાનું પસંદ કરે છે. 

કેટલાક લોકો કોઇની સામે રોવાની જગ્યાએ એકલામાં રડવાનું પસંદ કરે છે. કારણ કે કોઇને તેમની નબળાઇની ખબર પડે નહીં. 

કેટલાકને અલગ અલગ જાતના કપડાં ટ્રાય કરવાનો શોખ હોય છે. 

કેટલાક લોકોને કાચની સામે ફની મૂવ્સ કરવા સારા લાગે છે. 

કેટલાકને પોતાની જાત સાથે વાત કરવાનું સારું લાગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ