બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Get speak! teachers fighting for dinner plate, embarrassing incident after meeting with CM, watch VIDEO

શિક્ષણ? / લ્યો બોલો! જમવાની પ્લેટ માટે બાખડ્યા માસ્તરો, CM સાથે મિટિંગ પછી બની શરમજનક ઘટના, જુઓ VIDEO

Mayur

Last Updated: 02:34 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યિલ મિડિયા પર હર રોજ હજારો  વીડિયો વાઈરલ થાય છે,પરંતુ તેમાંથી ટીચર અને પ્રિન્સિપાલ વચ્ચે ધર્ષણનો એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે જોઈને તમે પણ હેરાન થઈ જશો.

  • એક લંચ પ્લેટ માટે ઝગડતા નજરે પડ્યાં સરકારી સ્કૂલનાં શિક્ષકો
  • ટ્વિટર પર થયો વીડિયો વાઈરલ 
  • યુઝર્સે વરસાવ્યો કમેન્ટસનો વરસાદ  

શિક્ષાની  ગુણવત્તામાં સુધાર માટે લુધિયાનાના એક આલીશાન રિસોર્ટમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં શીક્ષકોની એક બેઠક યોજાઈ હતી.બેઠક બાદ લંચ માટે પ્લેટ લેવા માટે સરકારી સ્કુલના પ્રિન્સિપાલ તથા શિક્ષકો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી, જેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

પંજાબ CM એ બોલાવી હતી શિક્ષા અધિકારીયોની બેઠક
શિક્ષા વિભાગે રાજ્યભરના 2,600થી અઘિક સ્કૂલ પ્રમુખોને અને જિલ્લા અધિકારીઓની બેઠક બોલોવી હતી. તેમના પરિવહન માટે વિભાગે 57 AC બસોની વ્યવસ્થા કરી હતી. શિક્ષા મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યું કે,બેઠક કમિટી બનાવીને શિક્ષા વ્યવસ્થામાં સુધાર માટે શિક્ષકોના મંતવ્યોને સાંભળવા માટે બોલાવામાં આવી હતી.બેઠક બાદ શિક્ષકો બપોરના ભોજન માટે એક પ્લેટ લેવા માટે હોબાળો મચાવતા કેમેરામાં કેદ થયા હતાં.

ટ્વિટર પર વાઈરલ થઈ રહ્યો છે વીડિયો 
સ્કૂલના આચાર્યોને તેમના કૌશલ્યને તેજ કરવા માટે વિદેશ મોકલવા માટે મુખ્યમંત્રી પર ટોણો મારતા એક ટ્વીટમાં કહ્યું, તેમને શિક્ષણની તાલીમ માટે વિદેશ મોકલવાને બદલે,સરકાર પહેલા તેમને વ્યકિતત્વ વિકાસની અને શીસ્તની તાલીમ આપે.

ગઈકાલે C.M ભગવંત માન સાથે મુલાકાત બાદ શિક્ષકોનો શરમજનક લંચ બ્રેક' એક ટ્વિટમાં લખવામાં આવ્યુ કે લાગે છે કે તે ઘણા દિવસથી ભૂખ્યા મરી રહ્યાં છે અથવા તો મફતનું ભોજન મીસ કરવા નથી માંગતા.

સંકળાયેલા મુદ્દાઓ

Punjab meeting of teachers punjab cm viral vidio Education
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ