બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Daily Horoscope / General mental stress will appear as well as digestive problems, Rashi Bhavisi

07 એપ્રિલ / આજે કઈ રાશિના જાતકોનો રવિવાર બગડશે? ખર્ચા બાબતે રહેજો સાવધાન, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:29 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
07 04 2024 રવિવાર
માસ ફાગણ
પક્ષ વદ
તિથિ ચૌદસ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ બપોરે 12:57 પછી ઉત્તરભાદ્રપદ
યોગ બ્રહ્મ
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે અને ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે તેમજ જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય

વૃષભ (બ.વ.ઉ.) 
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે, ઉપરી અધિકારીથી તકલીફ જણાશે

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને પારિવારિક સંબંધોમાં લાભ થશે અને સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે

તુલા (ર.ત.) 
તુલા રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે તેમજ સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.) 
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે, મહેનત વધે અને ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ) 
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે 

કુંભ (ગ.શ.ષ.સ.) 
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો તેમજ આપના મનની મૂંઝવણો દૂર થશે 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિના જાતકોને કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે, સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે તેમજ નોકરીયાત વર્ગ માટે સારો સમય છે 

વાંચવા જેવું:  ચૈત્રી નવરાત્રીમાં ક્યારે કરવી કળશ સ્થાપના? જાણો શુભ મુહુર્ત અને વિધિ

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ