ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / વાચક મિત્રોના ઘરે બિરાજ્યા ગણપતિ બાપ્પા, જુઓ ભક્તિ અને આસ્થાની સુંદર ઝલક

photo-story

16 ફોટો ગેલેરી

આસ્થા / વાચક મિત્રોના ઘરે બિરાજ્યા ગણપતિ બાપ્પા, જુઓ ભક્તિ અને આસ્થાની સુંદર ઝલક

Last Updated: 09:02 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાચક મિત્રોના ઘરે બિરાજેલા બાપ્પાની આ સુંદર તસવીરોમાં ભક્તિ સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ગણેશોત્સવની રંગત પણ જોવા મળે છે. આવો, તસવીરોમાં નિહાળીએ આપણા વાંચક મિત્રોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પા...

1/16

photoStories-logo

1. વાચક મિત્રોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પા

અહીં વાચક મિત્રોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાની તસવીરો તમારા સમક્ષ લાવ્યા છીએ, ઘરે બેઠા VTV ફેમિલીના તમામ સભ્યોને ગણપતિ બાપ્પાના દર્શનનો અનેરો અવસર પ્રદાન થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/16

photoStories-logo

2. ભગવતી પોળના ગણપતિ બાપ્પા

ગણેશ ચતુર્થીના પાવન પર્વે હીરાબા ચોક, ભગવતી પોળ, લુણસાવાડ, દરિયાપુર ખાતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી. બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/16

photoStories-logo

3. બાપુનગર, અમદાવાદમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

બાપુનગર, અમદાવાદમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી. બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/16

photoStories-logo

4. સેનેટરી સ્પેશ સોસાયટી, ગોતા, અમદાવાદમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

સેનેટરી સ્પેશ સોસાયટી, ગોતા, અમદાવાદ ખાતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી. બાપ્પાના આગમનથી સોસાયટીમાં ઉત્સવ અને ભક્તિનો માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/16

photoStories-logo

5. વસંતકુંજ સોસાયટી, રખિયાલમાં ‘વિનાયક યુવા મંડળ’ના ગણપતિ બાપ્પા

આ વર્ષે મંડળ દ્વારા ‘નારાસરી 2026’ થીમ આધારિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બાપ્પાના આગમનથી ભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો છે

આ તસવીર શેર કરો

logo logo logo

6/16

photoStories-logo

6. મહાકાલ યુવક મિત્ર મંડળના ‘હાઉસિંગચા રાજા’

મણિનગર ઈસ્ટ, અમદાવાદના ધીરજ હાઉસિંગ ખાતે મહાકાલ યુવક મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી છે. બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/16

photoStories-logo

7. બીલીમોરાના ‘નાની દેવસરના રાજા’

ગણેશ ચતુર્થીના પાવન પર્વે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં નાની દેવસર, ગણેશ મહોલ્લો, ગણદેવી રોડ ખાતે શ્રી ગણેશ યુવક મંડળ, નાની દેવસર દ્વારા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/16

photoStories-logo

8. ગુંદી ગામ, વેડ ફળિયામાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુંદી ગામના વેડ ફળિયા ખાતે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. બાપ્પાના આગમનથી સમગ્ર ફળિયામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/16

photoStories-logo

9. મ્હૈસકર પરિવારના ઘરે બિરાજ્યા ગણપતિ બાપ્પા

અમદાવાદના હાથીજન વોર્ડ ખાતે મ્હૈસકર પરિવાર દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. બાપ્પાના આગમનથી પરિવાર અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/16

photoStories-logo

10. વાસણા, અમદાવાદમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

વાસણા, અમદાવાદ ખાતે બિરાજેલા ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/16

photoStories-logo

11. વાસદમાં ‘ધ લાયન્સ ઓફ ભગોર’ ગ્રુપના ગણપતિ બાપ્પા

આણંદ જિલ્લાના વાસદ શહેરમાં ‘ધ લાયન્સ ઓફ ભગોર’ ગ્રુપના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

12/16

photoStories-logo

12. સૂર્યમ એલિગન્સ, વસ્ત્રાલ

સૂર્યમ એલિગન્સ, વસ્ત્રાલ, અમદાવાદમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

આ તસવીર શેર કરો

logo logo logo

13/16

photoStories-logo

13. ‘કિંગ ઓફ વોકેટ’ ગણપતિ બાપ્પા

ભાવનગરના 'કિંગ ઓફ વોકેટ'ના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

14/16

photoStories-logo

14. શુભમ ગેલેક્ષીના ગણપતિ બાપ્પાના દર્શન કરો

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ શુભમ ગેલેક્ષી અપાર્ટમેન્ટ્સના બ્લોક 1ના ગણપતિ બાપ્પાના દર્શન કરો

આ તસવીર શેર કરો

logo logo logo

15/16

photoStories-logo

15. શાંતિવન યુવક મંડળના ગણપતિ બાપ્પા

શાંતિવન યુવક મંડળના ગણપતિ બાપ્પાના દર્શન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

16/16

photoStories-logo

16. મેઘ મલ્હાર રેસિડન્સીના ગણપતિ બાપ્પા

મેઘ મલ્હાર રેસિડન્સીના ગણપતિ બાપ્પાના દર્શન કરો. મેઘ મલ્હાર રેસિડન્સીના બાપ્પાના દર્શન કરવા સૌકોઈને ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવેલું છે. વાંચક મિત્રો દર્શન કરવા જઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Gujarat Ganesh Utsav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ