નિર્ણય / શાળાની આસપાસ આ ખાદ્ય પદાર્થો વેચવા પર પ્રતિબંધ, FSSAIએ આપ્યો આદેશ

શાળાઓની આસપાસ ઝંક ફૂડ પ્રોડક્ટ્સ વેચવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ આદેશ આપ્યો છે કે શાળા નજીક ચીપ્સ, બૂર્ગર, પિઝા નહીં વેચી શકાય. શાળાના 50 મીટરની આસપાસ કેટલીક ફૂડ પ્રોડક્ટ્સ વેચવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતી પ્રોડક્ટ્સની જાહેરાત પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x