ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વાલીઓ માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બર પહેલા બાળકોનું આધાર કાર્ડ કરાવી લો ફ્રી અપડેટ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / વાલીઓ માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બર પહેલા બાળકોનું આધાર કાર્ડ કરાવી લો ફ્રી અપડેટ

Last Updated: 12:15 AM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ દ્વારા બાળકોના આધાર કાર્ડમાં ફ્રી બાયોમેટ્રિક અપડેટ માટેની આખરી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. વાલીઓ માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બર પહેલા બાળકોનું આધાર કાર્ડ કરાવી લો ફ્રી અપડેટ

આજના સમયમાં આધાર કાર્ડ એ ભારતભરમાં દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ પત્ર બની ચૂક્યું છે. સરકારી યોજનાઓથી લઈને શાળા-કોલેજ પ્રવેશ સુધી તમામ જગ્યાએ તેની જરૂર પડે છે. આ જ ક્રમમાં UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક વિગતો મફતમાં અપડેટ કરવા માટેની આખરી સમયસીમા જાહેર કરવામાં આવી છે. વાલીઓએ પોતાના બાળકો માટે આ કામગીરી 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બાળકો માટે શા માટે જરૂરી છે આ બાયોમેટ્રિક અપડેટ?

UIDAI ના નિયમો અનુસાર, 5 થી 17 વર્ષના બાળકો માટે ફ્રી બાયોમેટ્રિક અપડેટની સુવિધા 30 September 2026 સુધી જ મફત રહેશે. આ સમયસીમા પૂર્ણ થયા બાદ નિયત ફી ચૂકવવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બાળક 15 વર્ષનું થાય ત્યારે બીજી વખત આ વિગતો અપડેટ કરવી પડે

ઉલ્લેખનીય છે કે, 5 વર્ષથી નાની વયના બાળકોનું આધાર કાર્ડ (બાલ આધાર) બનાવતી વખતે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ (આંખની કીકી) ના બાયોમેટ્રિક્સ લેવામાં આવતા નથી. પરંતુ જ્યારે બાળકની ઉંમર 5 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે પ્રથમ વખત ફોટો, ફિંગરપ્રિન્ટ્સ અને આઇરિસ જેવી વિગતો ઉમેરવી ફરજિયાત બને છે. ત્યારબાદ બાળક 15 વર્ષનું થાય ત્યારે બીજી વખત આ વિગતો અપડેટ કરવી પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્યાં અને કેવી રીતે કરાવી શકાશે અપડેટ?

વાલીઓ પોતાના બાળકને નજીકના આધાર નામાંકન કેન્દ્ર અથવા સીએસસી (CSC) સેન્ટર પર લઈ જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરાવી શકે છે. વધુમાં, UIDAI દ્વારા દેશભરની શાળાઓમાં પણ વિશેષ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 1.56 લાખથી વધુ શાળાઓમાં 2 કરોડથી વધુ બાળકોનું બાયોમેટ્રિક અપડેટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અપડેટ ન કરાવવા પર થઈ શકે છે મુશ્કેલીઓ

જો સમયસર બાયોમેટ્રિક્સ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં શાળા-કોલેજમાં એડમિશન મેળવતી વખતે, સરકારી શિષ્યવૃત્તિ (Scholarship) મેળવતી વખતે તેમજ NEET, JEE અને CUET જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આધાર આધારિત ચકાસણી દરમિયાન ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AadhaarCard FreeAadhaarUpdate UIDAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ