છેતરપિંડી / રામમંદિર નિર્માણના બેંકના ખાતામાંથી આટલા લાખની થઈ ઉઠાંતરી, આ રીતે પકડાઈ છેતરપિંડી

fraud on name of cheque of ram mandir trust in ayodhya

રામમંદિર નિર્માણ માટે કરોડોના રુપિયા બેંકમાં પહોંચ્યા હતા. સાથે શ્રી રામ જન્મતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં ઠગાઈનો પ્રયાસ થઈ થઈ ગયો હતો. ટ્રસ્ટના ખાતામાં લખનૌના એક બેંકમાંથી ક્લોન ચેકના માધ્યમથી 6 લાખ રુપિયા કાઢવામાં આવ્યા છે. ત્રીજા ક્લોન ચેકથી કાઢવામાં આવનારા પૈસાના વેરિફિકેશન દરમિયાન આ ચોરી પકડાઈ હતી. ટ્ર્સ્ટે અયોધ્યા કોતવાલીમાં એફઆઈઆર દાખલ કરાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ