ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

LOCKDOWN / PM મોદી સાથેની બેઠકમાં આ 4 રાજ્યોએ લૉકડાઉન વધારવાની કરી અપીલ

Four states appeal PM Modi to extend lockdown for the fourth time

લોકડાઉન પાર્ટ 3 પછી શું થશે તેમ જ રાજ્યોમાં કોરોનાને લઈને શું સ્થિતિ છે તે જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. સમાચાર આવી રહ્યા છે કે બિહારના સીએમ નીતિશ કુમારે લોકડાઉન વધારવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે જો લોકડાઉન ખુલ્લું રહેશે તો બહારથી લોકો બિહાર આવશે અને કોરોનામાં સંકટ વધશે. દરમિયાન, મમતા બેનર્જીએ વડા પ્રધાન સાથેની બેઠકમાં કેન્દ્રને નિશાન બનાવ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રએ સંઘીય માળખું જાળવવું જોઈએ અને કોરોના વિશે રાજકારણ ન કરવું જોઈએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ