બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ખરી આફત તો હવે! 70 કિમી ઝડપે પવન ફૂંકાશે, વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / ખરી આફત તો હવે! 70 કિમી ઝડપે પવન ફૂંકાશે, વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

Published By: Hiralal

Last Updated: 08:09 AM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે કેટલેક ઠેકાણે કરા પણ પડવાની સંભાવના છે.

1/6

photoStories-logo

1. 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દેશમા 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. યુપી, બિહાર સહિતના કેટલાક રાજ્યોમાં 70 km/h ની ભયાનક ઝડપે તોફાની પવન ફૂંકવાની પણ સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ભાગમાં ચક્રવાત

યુપી અને રાજસ્થાનના ભાગમાં એક ચક્રવાત આવવાની પણ સંભાવના છે. સામાન્ય નાગરિકોને ઘરની બહાર નીકળતા પહેલાં હવામાનની સ્થિતિ ચકાસી લેવાની સલાહ અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. આટલા વિસ્તારોમાં કરા સાથે વરસાદ

ભારતના પૂર્વીય ભાગોમાં વીજળી પડવાની શક્યતા છે. સાથે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના હોવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

દરિયામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં આજે પણ વરસાદની શક્યતા છે કારણ ગુજરાત નજીક નોર્થ-સાઉથ ટ્રફ સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં આજે પણ વરસાદની શક્યતા છે કારણ ગુજરાત નજીક નોર્થ-સાઉથ ટ્રફ સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 16 ઓગસ્ટે કયા જિલ્લામાં વરસાદ

16 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 16થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

gujarat weather forecast weather forecast NEWS weather forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ