બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / foreign currency notes come out of the button of ladies' lehenga, amazing video

ક્રાઈમ / VIDEO : ચકરી ખાઈ જવાય તેવી તસ્કરી, લેડીઝના લહંગાના બટનમાંથી નીકળી વિદેશી નોટ જ નોટ, નવાઈનો વીડિયો

Hiralal

Last Updated: 08:52 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેડીઝના લહંગાના બટનમાં 41 લાખની સાઉદી કરન્સી રિયાલ છુપાવીને લઈ જતો એક શખ્સ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો છે.

  • દિલ્હી એરપોર્ટ પર ઝડપાયો મુસાફર
  • લેડીઝના લહંગાના બટનમાં વિદેશી કરન્સી લઈ જતો હતો દુબઈ 
  • કસ્ટમ વિભાગે ઝડપીને પોલીસને હવાલે કર્યો 

તસ્કરી માટે પ્રવાસીઓ જાતજાતના હથકંડો અપનાવતા હોય છે અને અવનવી રીતે તસ્કરીના સમાચાર આવતા રહેતા હોય છે. પ્રવાસીઓ એવી એવી રીતે તસ્કરી કરતા હોય છે કે જાણીને દંગ થઈ જશે. દિલ્હી એરપોર્ટ પર સાઉદી કરન્સી રિયાલને લેડીઝના લહંગાના બટનમાં છુપાવીને લઈ જતો એક પ્રવાસી ઝડપાયો હતો. પ્રવાસીની તસ્કરીની રીત જાણીને એરપોર્ટ પરના અધિકારીઓ દંગ રહી ગયા હતા. 

શું છે મામલો
દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે લગભગ 4 વાગ્યે એરપોર્ટ પરના અધિકારીઓને શંકા પડતા એક પ્રવાસીના સામાનની ઝડતી લેવામાં આવી હતી. આ પ્રવાસી દિલ્હીથી દુબઈ જઈ રહ્યો હતો અને તેને સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેસવાનું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક્સ-રે સ્કેનર દરમિયાન પેસેન્જરને તેની બેગમાં ઘણાં બટન જોઇને શંકા ગઇ હતી. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ વધુ તપાસ કરવાનું નક્કી કર્યું. તપાસ બાદ તેની બેગમાંથી 1,85,500 સાઉદી રિયાલ મળી આવ્યા હતા, જેની કિંમત ભારતીય ચલણમાં આશરે 41 લાખ રૂપિયા છે. એરપોર્ટ અધિકારીઓએ પ્રવાસીની ધરપકડ કરીને કસ્ટમ વિભાગને સોંપી દીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. 

CSIFએ વીડિયો ટ્વિટ કર્યો
એરપોર્ટની સુરક્ષા સંભાળી રહેલી CSIFના જવાનોએ આ શખ્સને ઝડપ્યો હતો. CSIFના જવાનોએ શખ્સને કસ્ટમ વિભાગને સોંપી દીધો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

CSIF video OMG viral video ઓએમજી વાયરલ વીડિયો સીએસઆઈએફ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ