ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:46 AM, 23 September 2025
ADVERTISEMENT
શારદીય નવરાત્રિની શરૂઆત આજથી એટલે કે, 22 સપ્ટેમ્બર, 2025 થી થઈ ગઈ છે. આ દરમિયાન ગરબા રમવાની સાથે ભક્તો નવ દિવસ માતા દુર્ગાની ઉપાસના પણ કરશે. આ દરમિયાન નવ દિવસ દુર્ગા માતાની પૂજા કરવાથી સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે. આ દરમિયાન પૂજા કરનારા ભક્તોની દરેક ઇચ્છાઓ પણ પૂર્ણ થાય છે. પરંતુ આ દરમિયાન અમુક કાર્યને વર્જિત પણ માનવામાં આવે છે. જો આ વર્જિત કાર્ય કરવામાં આવે તો દુર્ગા માતા તમારા ઉપર કોપાયમાન પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ ભૂલો ના કરવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT