ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / fire broke out in chemical factory of bhiwandi

મુંબઇ / ભિવંડીના કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ, લાખોના નુકસાનની આશંકા

Published By: vtvAdmin

Last Updated: 05:31 PM, 23 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના ભિવંડીમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, કેમીકલ ગોડાઉનમાં લાગેલી આગે આસપાસના બે ગોડાઉનને પણ ઝપેટમાં લઈ લીધા છે. તો ફાયર બ્રિગેડ પણ પાણીનો મારો ચલાવી રહ્યું છે પણ આગ કંટ્રોલમાં આવી નથી રહી. મળતી વિગતો મુજબ આગ લાગવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

MTNL બિલ્ડિંગમાં લાગી આગ

આપને જણાવી દઇએ કે, મુંબઇના બાન્દ્રા સ્થિત મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) બિલ્ડિંગમાં સોમવારના રોજ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળએ આવી પહોંચી હતી અને આગ લાગવાના સ્થળે પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આગને પગલે MTNL બિલ્ડિંગમાં કામ કરતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. 

ચર્ચિલ ચેમ્બર ઇમારતમાં પણ આગની ઘટના

અગાઉ, મુંબઇમાં જ તાજમહલ અને ડિપ્લોમૈટ હોટલની નજીક રહેલા ચર્ચિલ ચેમ્બર ઇમારતમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ હાલ 14 લોકો સલામત સ્થળે પહોંચડ્યા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 2 લોકો ઘાયલ થયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra fire chemical factory fire in bhiwandi fire news ગુજરાતી ન્યૂઝ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ