બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / મનોરંજન / બોલિવૂડ / Film Salaar record breaking worldwide box office collection

બોલિવૂડ / પ્રભાસની ફિલ્મ સલારે વર્લ્ડ વાઈડ કલેક્શનમાં રચ્યો ઈતિહાસ, કમાણી રેકોર્ડબ્રેક, આંકડો અબજમાં

Vaidehi

Last Updated: 05:50 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રભાસની ફિલ્મ સલારે દુનિયાભરમાં પોતાનો ડંકો વગાડ્યો છે. બોક્સ ઓફિસ પર આ મૂવીએ નવો ઈતિહાસ રચી દીધો છે. આંકડો જોઈને આંખો પહોળી રહી જશે!

  • પ્રભાસની ફિલ્મ સલારે વિશ્વભરમાં વગાડ્યો ડંકો
  • બોક્સ ઓફિસ પર આ મૂવીએ મચાવી ધૂમ
  • 19 દિવસમાં 7 અબજ રૂપિયાની કમાણી કરી

ફિલ્મ સલાર સતત 19માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.  દરરોજ આ ફિલ્મ દેશ-વિદેશમાં કરોડો રૂપિયાનું કલેક્શન કરી રહી છે. હવે પ્રભાસની આ મૂવીએ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. જાણો આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં કુલ કેટલા અબજો રૂપિયાનો બિઝનેસ કર્યો છે?

પ્રભાસની ફિલ્મ 'સલાર' 700 કરોડના ક્લબમાં પ્રવેશી છે
પ્રભાસની મૂવી 'સલાર'એ બોક્સ ઓફિસ પર નવો ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મજગતને લગતાં અહેવાલો અનુસાર, 'સલાર' એ 19માં દિવસે વિશ્વભરમાં 6.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અને આ સાથે જ ફિલ્મે 7  અબજનાં ક્લબમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 700.37 કરોડ એટલે કે 7 અબજ રૂપિયા થઈ ગઈ છે.

વધુ વાંચો: શું OTT પ્લેટફોર્મ કંગના રનૌત સાથે કામ નહીં કરે? એક્ટ્રેસે કર્યું ચોંકાવનારું ટ્વિટ, કહ્યું 'ભાજપને સમર્થન...'

ગદર-2નો રેકોર્ડ પણ બ્રેક
પ્રભાસની સલાર ફિલ્મે તો સની દેઓલની વર્ષ 2023માં રિલીઝ થયેલી ગદર-2ની વર્લ્ડવાઈડ કમાણીનાં રેકોર્ડસ્ પણ તોડ્યાં છે. સની દેઓલની ફિલ્મે દુનિયાભરમાં 691 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જ્યારે સલારે 19 દિવસમાં 700 કરોડ એટલે કે 7 અબજ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

'સલાર'નું વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ કલેક્શન
DAY 1 - 176.52 કરોડ
DAY 2 - 101.39 કરોડ
DAY 3 - 95.24 કરોડ
DAY 4 - 76.91 કરોડ
DAY 5 - 40.17 કરોડ
DAY 6 - 31.62 કરોડ
DAY 7 - 20.78 કરોડ
DAY 8- 14.21 કરોડ
DAY 9 - 21.45 કરોડ
DAY 10 - 23.09 કરોડ
DAY 11 - 25.81 કરોડ
DAY 12 - 12.15 કરોડ
DAY 13 - 11.07 કરોડ
DAY 14 - 9.28 કરોડ
DAY 15 - 7.90 કરોડ
DAY 16 - 9.78 કરોડ
DAY 17 - 10.14 કરોડ
DAY 18 - 6.81 કરોડ
DAY 19 - 6.05 કરોડ
TOTAL- 700.37 કરોડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ