ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Facebook, Instagram and WhatsApp went down, people got in trouble, commenting

રાહત / Whatsapp અને Instagramમાં લાગેલો ટેકનિકલ ખામીનો 'રાત્રિ કરફ્યુ' હટી જતાં યુઝર્સને હાશકારો

Published By: Nirav

Last Updated: 11:56 PM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ઓચિંતા જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ એકીસાથે ઘણા દેશોમાં ડાઉન થઈ ગઈ હતી.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મસ થયા ડાઉન 
  • લોકો થઈ રહ્યા છે પરેશાન, ઘણા દેશોમાં બંધ થઈ સર્વિસ
  • ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ થયા ડાઉન, લોકો પરેશાન

આજે ઓચિંતા જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ એકીસાથે ઘણા દેશોમાં ડાઉન થઈ ગઈ હતી, જેને લઈને લોકોને એકબીજાને સંર્પક કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી, લોકો આને લઈને ટ્વિટર પર પોતાની પતિક્રિયા આપી રહ્યા છે. 

આ સ્થિતિ અમુક સમય માટે રહી હતી, પણ સૂત્રોથી મળેલી માહિતી અનુસાર અમુક જગ્યાએ ફરીથી આ સર્વિસ રિસ્ટોર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

લોકોએ આ મુદ્દે ઘણા મીમ્સ પણ શેર 

કર્યા હતા અને આ મુદ્દે ટ્વિટર પર લોકોએ માર્ક ઝૂકરબર્ગને અને ટેગ કરીને પણ ટ્વિટ કરી રહ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Instagram WhatsApp facebook વૉટ્સએપ Relief

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ