આનંદો / હવે ગુજરાતના ભૂંગળા-બટાકા અને ખીચાની મજા માણી શકાશે આબુમાં પણ!

Enjoy the Gujarati food At Mount Abu like khichu and bhungla batata

આજે દેશ વિદેશમાં ગુજરાત જાણીતું છે. એવો કોઇ દેશ નહી હોય જયાં ગુજરાતી જોવા ના મળે. તો વળી ગુજરાતની વાનગીઓનો સ્વાદ પણ છેક કાશીથી લઇ કન્યાકુમારી અને સાત સમુંદર પાર માણી શકાય છે. ગુજરાતીઓ ફરવાના અને ખાવાના શોખીન હોય છે. માટે જ જયાં ગુજરાતી પહોંચે તે પહેલા ગુજરાતમાં વખણાતી ખાણીપીણી પહોંચી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ