બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Drink 1 glass Juice of Beetroot in morning for weight loss

મોર્નિંગ મંત્ર / રોજ સવારે પીઓ આ જ્યૂસનો 1 ગ્લાસ, ફટાફટ ઉતરશે તમારું વજન

Published By: Bhushita

Last Updated: 02:59 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો જીવનમાં પોતાના શરીરને સંપૂર્ણ પણે ફિટ રાખવાનો પ્રયત્ન કરે છે. બદલાતી લાઈફ સ્ટાઈલ અને દોડભાગ છતાં બેઠાડું જીવનને લીઘે વજન વધવાની સમસ્યા લગભગ બધાને સતાવી રહી છે. જો તમે વજન ઘટાડવાના પ્રયત્નોમાં નિષ્ફળ જતાં હોવ તો આ નુસખો તમને જરૂર સફળતા અપાવશે, બીટનો જ્યૂસ વજન ઘટાડવાનો સૌથી અક્સીર ઇલાજ છે.

  • બીટનો જ્યૂસ વજન ઉતારવામાં કરશે મદદ
  • બીટનું મેગ્નેશિયમ વજન ઘટાડે છે
  • બીટના જ્યૂસમાં કેલેરી ઓછી અને વિટામીન્સ વધારે હોય છે

બીટમાંથી મળે છે આ વિટામીન્સ

વિટામિન સી, ફાઈબર, નાઈટ્રેટસ, બેટાટિન જેવા પોષક તત્વો બેલીફેટને ઘટાડે છે. તેમજ લો બીપી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. તમે બીટને બાફીને કે શેકીને પણ ખાઈ શકો છે. જો કે બીટને રાંધીને ખાવાથી તેમાં રહેલા પોષકતત્વો ઓછાં થઇ જાય છે. બીટના જ્યૂસમાં કેલરી બહુ ઓછી હોય છે પરંતુ અનેક પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોવાથી તેના સેવનથી એનર્જી મળે છે.

પ્રતિકાત્મક ફોટો

બીટનું મેગ્નેશિયમ વજન ઘટાડવામાં કરે છે મદદ

બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. મેગ્નેશિયમ નામના ખનીજમાં વજન ઘટાડવાની સારી ક્ષમતા હોય છે. જ્યારે આ તત્વ બીટમાં પ્રચુર પ્રમાણમાં હોવાથી તમારા માટે લાભદાયી બની શકે છે. આ જ્યૂસ ઘટાડશે વજન ઘણાં લોકો બીટને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાવાનું પસંદ કરે છે. બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. જો કે વજન ઘટાડવા માટે બીટ અને લીંબુનો રસ અક્સીર છે.

સંકળાયેલા મુદ્દાઓ

1 ગ્લાસ જ્યૂસ Beetroot Juice Drink 1 glass Daily health tips weight loss ઉતરશે વજન બીટનો જ્યૂસ હેલ્થ ટિપ્સ Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ