ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / draft-telecom-policy-aims-40-lakh-new-jobs-by-2022-100-bn-investment-50-mbps-broadband-speed

NULL / 2022 સુધી દેશના દરેક નાગરિકને મળશે 50mbps સ્પીડ વાળું ઇન્ટરનેટ સરકારે બનાવી યોજના

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મોદી સરકાર ડિજીટલ ઇન્ડિયા માટે એક મોટું પગલું ભરવા જઇ રહી છે. સરકારે 2022 સુધી દેશના દરેક નાગરિકને 50mbpsની સ્પીડથી હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. એના માટે સરકાર ડિજીટલ કોમ્યુનિકેશનમાં આશરે 100 અરબ ડોલરનું રોકાણ કરશે અને 2022 સુધી 50% ઘરો સુધી બ્રોડબેન્ડ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. આ યોજના હેઠળ આશરે 40 લાખ લોકોને રોજગારી પણ મળશે. 
આ પ્રોજેક્ટને 'નેશનલ ડિજીટલ કોમ્યુનિકેશન પોલિસી 2018' નામ આપવામાં આવ્યું છે. 



જણાવી દઇએ કે ટેલીકોમ સેક્ટર 7.8 લાખ કરોડ રૂપિયાની મોટી લોન સામે ઝઝૂમી રહ્યા છે જેનાથી નિપટવા માટે લાઇસેન્સ ફી સ્પેક્ટ્રમ  યૂઝેઝ ચાર્જ અને યૂનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડમાં કંપનીઓના યોગદાનની સમીક્ષા થનારી છે. સાથે જ સસ્તા ઇન્ટરનેટ સેવા આપવા માટે સેટેલાઇટ કોમ્યુનિકેશન પોલિસીમાં પણ સંશોધન કરવામાં આવશે. હેરાન કરનારી વાત એ છે કે દેશની જીડીપીમાં ટેલિકોમ સેક્ટરનું યોગદાન માઊ 6% જેને 8 ટકા સુધી કરી દેવાનું લક્ષ્ય છે. 

નેશનલ ડિજીટલ કોમ્યુનિકેશન પોલિસી 2018ની મહત્વની વાતો

2022 સુધી એક કરોડ વાઇ ફાઇ હોટસ્પોટ લગાવવામાં આવશે. 
50 ઠકા ઘરોમાં ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવશે.
દરેક ગ્રામ પંચાયતોમાં 2020 સુધી 1GB 2022 સુધી 10 GB સ્પીડ વાળું બ્રોડબેન્ડ કનેક્શન



ઇન્ટરનેટ ઓફ થિંગ્સથી 500 કરોડ ડિવાઇસ જોડાશે. 
ડિજીટલ કોમ્યુનિકેશનમાં 6.6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરવામાં આવશે. 
ડિજીટલ કોમ્યુનિકેશનમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપનાર સ્ટાર્ટઅપ સ્થાપિત કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ