ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીંતર થઈ જશો કંગાળ!

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ ઘરની છત પર આ ચીજવસ્તુઓ ના મૂકતા, નહીંતર થઈ જશો કંગાળ!

Published By: Nirav Kumar

Last Updated: 11:11 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની બનાવટ અને ઘરમાં પડેલી વસ્તુઓને લઇ અને નિયમ જણાવવામાં આવ્યા છે. આ નિયમનું પાલન ના થતું હોય તો દરિદ્રતા આવે છે અને બનેલા કામ પણ બગડવા લાગે છે.

ADVERTISEMENT

જો લાઈફમાં અમુક સમસ્યા હોય તો વાસ્તુ શાસ્ત્રમાં તેના ઉપાય જણાવવામાં આવ્યા છે. જેમાં ઘરની બનાવટ પણ આપણા જીવન પર અસર કરે છે અને ઘરમાં પડેલી વસ્તુ પણ સ્થિતિઓને પ્રભાવિત કરી શકે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં અમુક વસ્તુઓને યોગ્ય રીતે રાખવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ શકે છે. જેમાં ઘરના દરેક ખૂણા માટે ચોક્કસ નિયમો છે. ઘરની છત અંગે પણ કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે.

vtv app promotion
  • આ વસ્તુઓ ન રાખો છત પર

ઘણા લોકો ઘરની છત પર ભંગાર, જૂની અને તૂટેલી વસ્તુઓનો ઢગલો કરે છે. શાસ્ત્રો અનુસાર છત પર પડેલી આ વસ્તુઓ માનસિક અશાંતિ લાવે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પણ નથી આવતી. પરિણામે ઘરના લોકો ખુશ નથી રહી શકતા અને પહેલાથી ચાલી રહેલ કામ પણ ધીમે ધીમે બગડવા લાગે છે. આથી છત પર ક્યારેય ભંગાર ભેગો ના કરો. જો આવી કોઈ વસ્તુ ત્યાં રાખવામાં આવે તો તેને તાત્કાલિક દૂર કરી દો.

વધુ વાંચો : ધંધામાં લાભ તેમજ નોકરીમાં પ્રમોશન મળી શકે, શનિની માર્ગીથી આ ત્રણ રાશિના જાતકોને ઘી-કેળા

  • આ વસ્તુ ઘરમાંથી દૂર કરો

કેટલાક લોકો તૂટેલી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઘરમાં એમ સમજીને રાખતા હોય છે કે, કોઈક દિવસ તે કામમાં આવશે. પરંતુ સમય જતા આ વસ્તુઓમાં કાટ લાગે છે.  શાસ્ત્રો અનુસાર, આવી કાટ લાગેલી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. કાટ લાગેલી વસ્તુઓ ઘરમાં દરિદ્રતા લાવે છે અને શનિદેવની કૃપા પણ મળતી નથી. આથી આવી વસ્તુઓને પણ શક્ય તેટલી વહેલી તકે ઘરમાંથી બહાર કાઢી દો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra Scriptures Roof

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ