ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ધંધામાં લાભ તેમજ નોકરીમાં પ્રમોશન મળી શકે, શનિની માર્ગીથી આ ત્રણ રાશિના જાતકોને ઘી-કેળા

photo-story

9 ફોટો ગેલેરી

ધર્મ / ધંધામાં લાભ તેમજ નોકરીમાં પ્રમોશન મળી શકે, શનિની માર્ગીથી આ ત્રણ રાશિના જાતકોને ઘી-કેળા

Last Updated: 07:01 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કર્મ ફળદાતા શનિ આગામી 28 નવેમ્બરના રોજ મીનમાં માર્ગી થવાના છે. જેના કારણે મેષ સહીત 3 રશિના જાતકોને ખુબ આર્થિક લાભ થવાનો છે.

1/9

photoStories-logo

1. શનિની સીધી ચાલ

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મ ફળદાતા અને દંડ આપનાર દેવતા મનાય છે. શનિ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. દરેક ગ્રહોમાં શનિનુ ગોચર મહત્વનું માનવામાં આવે છે. અત્યારે શનિ મીન રાશિમાં વક્રી ગતિમાં ગોચર કરી રહ્યા છે. તે જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે, પરંતુ 28 નવેમ્બરના રોજ 138 દિવસ બાદ મીનમાં માર્ગી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. સીધી ચાલ મનાય છે ફાયદાકારક

શનિની સીધી(માર્ગી) ચાલ ખૂબ જ ફાયદાકારક મનાય છે. શનિની સીધી ચાલથી જીવનમાં પ્રગતિ અને સ્થિરતા આવે છે. તો ચાલો જાણીએ કે નવેમ્બરમાં શનિની સીધી ચાલથી કઈ રાશિના લોકોને ફાયદો થવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. મેષ

શનિની સીધી ચાલથી મેષ રાશિના લોકોની મહેનત ફળ મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે છે. કરિયરમાં નવા મોકા ઉભા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. રોકાણોમાં થશે નફો

તમને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. આ સિવાય આર્થિક બાબતો પણ સ્થિર થઈ શકે છે. જૂના રોકાણોમાં નફો થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. કુંભ

શનિની સીધી ચાલથી આ રાશિના જાતકોની આર્થિક સ્થિરતા અને મજબૂતી આવી શકે છે. નોકરી અને વ્યવસાયમાં લાભકારી મોકા ઉભા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. અટવાયેલા પ્રોજેક્ટ્સમાં સફળતા

જૂના રોકાણો પણ નફો આપી શકે છે. લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટ્સમાં સફળતા મેળવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. મીન

શનિની સીધી ચાલથી આ રાશિના જાતકોને તેમના કરિયર અને અભ્યાસમાં પ્રગતિ આવી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. જીવનમાં સ્થિરતા અને સંતુલન

તમારા રોકાણ પણ નફાકારક સાબિત થઈ શકે છે. નવા મોકા તમારા જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Sidhi Chaal Saturnchanges Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ