બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અશ્લિલ બદલો! પટતી' નતી એટલે હોસ્ટેલમાં છોકરીની રુમમાં જઈને કર્યું હસ્તમૈથૂન,'બેડશીટ ડાઘ'ની પકડાયો
Last Updated: 11:17 AM, 25 June 2025
છોકરીઓ પટાવવા યુવાનો તન-મન-ધન અર્પણ કરી દેતાં હોય છે પરંતુ જ્યારે ન પટે ત્યારે ખરાબ કામ પણ કરી નાખતાં હોય છે. બ્રિટનમાં મૂળ ભારતીય વિદ્યાર્થી ઉત્કર્ષ યાદવે ગર્લ હોસ્ટેલમાં ઘુસીને છોકરીના રુમમાં હસ્તમૈથૂન કર્યું હતું અને છોકરીના ટેડી બિયર અને રમકડાં બગાડી નાખ્યાં હતા. ઘટના જુની છે પરંતુ હવે ઉત્કર્ષ યાદવે તેના અશ્લિલ કૃત્યનો કોર્ટમાં એકરાર કર્યો છે.
ADVERTISEMENT
Udkarsh Yadav, Indian student in UK entered female student's while she was away and performed sexual act with Teddy Bears 😕😕
— Minty Sharma🍹 (@MintOminty) June 24, 2025
His father owns Construction company in India
Desh ka naam Roshan kar rahe ye pic.twitter.com/h0pHyzemA9
છોકરી નાતાલાની રજા પર ગઈ ત્યારે રુમમાં ઘુસીને કર્યું અશ્લિલ કૃત્ય
ADVERTISEMENT
ન્યુકેસલમાં નોર્થમ્બ્રિયા યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ નાતાલની રજાઓમાં એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીનીના રુમમાં જઈને આ અશ્લિલ કૃત્ય કર્યું હતું. ઉત્કર્ષના અશ્લિલ કૃત્યને કારણે છોકરીના રમકડાં અને ટેડી બિયર ખરાબ થયાં હતા જોકે આ રમકડાંને કારણે જ તે પકડાયો હતો અને મામલો પ્રકાશમાં આવ્યો હતો.
Misleading Headline Masks Disturbing Crime
— Alexandra denman (@Alexandr4Denman) June 18, 2025
18-year-old Udkarsh Yadav broke into a woman’s student room at Trinity Square, Gateshead, and performed a sex act, leaving DNA on her bed and teddy bears.
He admitted he was “overcome with desire” and exploited a keycard flaw to access… pic.twitter.com/duX4TFHb74
ADVERTISEMENT
ઉત્કર્ષ કોર્ટમાં શું કબૂલાત કરી
ન્યૂકેસલ ક્રાઉન કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી. ઉત્કર્ષ કહ્યું કે તે વિદ્યાર્થીનીને પ્રેમ કરતો હતો પરંતુ તે તૈયાર નહોતી. એ દિવસ છોકરી નાતાલની રજા પર ગઈ હતી ત્યારે તે નકલી ચાવી દ્વારા તેના રુમમાં ઘુસી ગયો હતો અને ત્યાં રમકડાં અને ટેડી બિયર પર હસ્તમૈથૂન કરતાં તે ખરાબ થઈ ગયા હતા જોકે તેના પર સીમેનના ડાઘ રહી ગયા હતા તેને કારણે તેના આ પાપનો પર્દાફાશ થયો હતો.
ADVERTISEMENT
બેડકવરના ડાઘને કારણે પકડાયો
જ્યારે રજા પરથી આવતાં છોકરીએ તેની બેડશીટ અને રમકડાં જોયા ત્યારે તેની પર તેને સફેદ ડાઘ દેખાયા છે જે પછી તેને શક પડ્યો અને તપાસમાં જણાયું કે તેની ગેરહાજરીમાં ઉત્કર્ષ નામના વિદ્યાર્થીએ તેની રુમ ખોલી હોવાની એન્ટ્રી પડી અને ફરિયાદ કરવા પર તેની પૂછપરછ કરાઈ ત્યારે ઉત્કર્ષનો મામલો બહાર આવ્યો હતો.
ADVERTISEMENT
કોણ છે ઉત્કર્ષ યાદવ?
ADVERTISEMENT
ઉદકર્ષ યાદવ 18 વર્ષનો ભારતીય વિદ્યાર્થી છે અને તેણે યુકેની નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે. તેના પિતા ભારતમાં બાંધકામનો વ્યવસાય ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.