બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:50 AM, 7 September 2025
આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ આજે એટકે કે 7 સપ્ટેમ્બરે લાગી રહ્યું છે. જેટલું તેનું ખગોળશાસ્ત્રીય મહત્વ છે એટલું જ તેનું જ્યોતિષ અને ધાર્મિક મહત્વ પણ છે. હિંદુ ધર્મમાં ગ્રહણ દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે ભાદરવા પૂર્ણિમાના દિવસે લાગતું આ ચંદ્રગ્રહણ અને તેના સૂતક કાળ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે. જેના કારણે ગ્રહણનો ખરાબ પ્રભાવ તમારા પર નહીં પડે.

ADVERTISEMENT
આજના ચંદ્રગ્રહણનો સમય
આજનું ચંદ્રગ્રહણ રાત્રે 9 વાગીને 58 મિનિટથી લઈને રાત્રે 1 વાગ્યાને 26 મિનિટ સુધી રહેશે. એટલે કે, આ ગ્રહણ આશરે 3.30 કલાક ચાલશે. જયારે ચંદ્રગ્રહણનો સૂતક કાળ 9 કલાક પહેલા એટલે કે બપોરે 12 વાગ્યાને 58 મિનિટથી જ શરૂ થઈ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચંદ્રગ્રહણના દિવસે શું કરવું?
ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણના દોષપ્રભાવથી બચવા માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી લાભ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું?
ધર્મશાસ્ત્ર મુજબ, ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓ સક્રિય થતી હોય છે અને વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. એટલા માટે આ સમયમાં કેટલાક કાર્યો કરવાની મનાઈ છે.
વધુ વાંચો : ચંદ્ર ગ્રહણ 8 રાશિના લોકો માટે અશુભ, રવિવારની રાત્રે ઘરની બહાર નીકળતા જ નહીં
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.