બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / ભારત / અમિત શાહનો એડિટેડ વીડિયો બનાવનાર સામે FIR, ભાજપની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

કાર્યવાહી / અમિત શાહનો એડિટેડ વીડિયો બનાવનાર સામે FIR, ભાજપની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

Last Updated: 10:54 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો કેસમાં FIR દાખલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના છેડછાડ વીડિયો કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભાજપની ફરિયાદને આધારે પોલીસે આ કેસમાં એફઆઈઆર દાખલ કરી છે.

દિલ્હી પોલીસને મળી બે ફરીયાદ

દિલ્હી પોલીસને ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને બે ફરિયાદો મળી હતી. એક ફરિયાદ ભાજપે કરી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલયે કરી હતી. ફરિયાદ પર દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાયબર વિંગ આઈએફએસઓ યુનિટે એફઆઈઆર નોંધી છે.

વધુ વાંચો : મહિલાના ફેફસામાંથી સોનાની નથણી કઢાઈ, પેચ ઢીલો થઈ જતાં ઘુસી ગઈ, દાગીનામાં ધ્યાન રાખજો

શું હતો અમિત શાહનો છેડછાડ કરેલો વીડિયો

અમિત શાહનો છેડછાડ કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં ગૃહમંત્રીને એસસી/એસટી અને ઓબીસી માટે અનામત પર ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. ભાજપે આ એડિટેડ વીડિયોને લઈને દેશભરમાં એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે.

હકીકતમાં શું બોલ્યાં હતા અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી કે ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી અને આ વીડિયો નકલી છે. તેમણે મૂળે કહ્યું હતું કે સરકાર બનતા જ ભાજપ મુસ્લિમ સમુદાયને આપવામાં આવી રહેલા ગેરબંધારણીય અનામતને હટાવી દેશે. "અમને દેશના વિવિધ ભાગોમાંથી ફરિયાદો મળી રહી છે અને અમે સુનિશ્ચિત કરીશું કે આ બધી ફરિયાદો પર એફઆઈઆર નોંધવામાં આવે. પોલીસને કરેલી ફરિયાદમાં ભાજપે જણાવ્યું હતું કે અમિત શાહે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ખતમ કરવાની વાત કરી નથી. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે "ગેરબંધારણીય" અનામત હટાવવાની ચર્ચા કરી હતી. દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઇને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. વળી, આ એડિટેડ વીડિયોને કયા એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે તે અંગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

amith shah edited video amit-shah Amit Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ