ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / cwg 2022 india beat new zealand lawn bowl guarantees medal in women

સ્પોર્ટ્સ / કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતના ખાતામાં સાતમો મેડલ પાક્કો, આ રમતમાંથી દેશ માટે આવી મોટી ખુશખબર

Published By: Pravin

Last Updated: 05:03 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. લોન બૉલ ઈવેન્ટની મહિલા ફોર્સે ન્યૂઝીલેન્ડને 16-13થી માત આપીને મેડલ પોતાના ખાતામાં કર્યો છે.

ADVERTISEMENT

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ પાક્કો
  • લોન બોલ ઈવેન્ટમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે જીત
  • ફાઈનલમાં હવે સાઉથ આફ્રિકા સામે ટકરાશે

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના નામે વધુ એક મેડલ આવ્યો છે. લોન બૉલ ઈવેન્ટની મહિલા ફોર્સે ન્યૂઝીલેન્ડને 16-13થી માત આપીને મેડલ પોતાના ખાતામાં કર્યો છે. લવલી ચૌબે, પિંકી, નયનમોની સાઈકિયા અને રૂપા રાની ટિર્કીની ચોકડી હવે ગોલ્ડ મેડલ માટે સાઉથ આફ્રિકાનો સામનો કરશે.


તો વળી વેઈટલિફ્ટિંગની મેંસ 81KG વેટ કેટેગરીમાં ભારતના અજય સિંહ મેડલ જીતવામાં ચુકી ગયા છે. તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક મળીને 319 કિગ્રા વેટ ઉઠાવ્યો અને ચોથા સ્થાન પર રહ્યા હતા. ઈંગ્લેન્ડના ક્રિસ મરે 325 કિગ્રામ ગેમ્સમાં રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. 

ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાન પર 

ભારતે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત હજૂ પણ છઠ્ઠા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 22 ગોલ્ડ સાથે 52 મેડલ જીતીને પ્રથમ સ્થાન પર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

New Zealand commonwealth games 2022 lawn bowl Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ