સારા સમાચાર / 8 જૂનથી આ ગાઈડલાઈન સાથે ખૂલશે હોટલ, મૉલ અને રેસ્ટોરાં, જાણો મૉલમાં શું રહેશે બંધ અને ખુલ્લું

coronavirus lockdown hotels restaurants to open from 8th june government release

અનલોક-1માં 8 જૂનથી મોલ, હોટેલ અને રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ હોટલ, મોલ અને રેસ્ટોરન્ટમાં જનાર દરેક વ્યક્તિએ આરોગ્ય સેતુ એપને ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. ફેસ માસ્ક અને 6 ફૂટનું અંતર જાળવવા પણ ફરજિયાત આદેશ કરાયો છે. આ સાથે કોરોનાના લક્ષણ ન હોય તેને જ હોટલ, મોલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ