બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat paresh dhanani file PIL against C R Patil for Remdesivir injection

અરજી / રેમડેસિવર ઈન્જેક્શન મામલે હાઈકોર્ટમાં C R Patil વિરૂધ્ધ થઈ PIL, જાણો શું છે વિવાદ

Published By: Gayatri

Last Updated: 11:13 AM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી કરી છે.

  • રેમડેસિવરનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
  • ભાજપે વિતરણ કર્યા હતા ઈન્જેક્શન
  • ધાનાણીની પાટીલ વિરૂદ્ધ PIL

ભાજપ દ્વારા ઈન્જેક્શન વિતરણનો મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સીઆર પાટીલ સામે પરેશ ધાનાણીની હાઈકોર્ટમાં અરજી કરી છે. 

શું કરી અરજી
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલ દ્વારા રેમડેસિવિરની અનધિકૃત ખરીદી અને ગેરકાયદે વિતરણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. આ અંગે વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં  PIL ફાઈલ કરી છે. 

શું છે મામલો?

ભાજપ દ્વારા 5000 રેમડેસિવર ઈન્જેક્શન ખરીદી અને સુરતમાં મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે આ અંગે ભાજપે જાહેરાત પણ કરી હતી ત્યારે આ મુદ્દે ગુજરાત સરકાર એટલે કે, CM રૂપાણીને પૂછવામાં આવ્યુ તો તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે આ અંગે સરકાર અજાણ છે સી આર પાટીલને જ પૂછો કે તેઓ આ ઈન્જેક્શનનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા.

આ મુદ્દે તપાસના આદેશ

આ મુદ્દે ઘમાસાણ મચ્યુ હતુ. જ્યારે સરકાર પાસે પણ રેમડેસિવરનો પૂરતો જથ્થો નથી ત્યારે ભાજપના સીઆર પાટીલ પાસે આ જથ્થો કેવી રીતે આવ્યો અને તેઓ કયા બેઝ પર આ ઈન્જેક્શનનું વહેંચણી કરી રહ્યા છે. આ મુદ્દે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

C R patil PIL coronavirus in Gujarat remdesivir injection કોરોના વાયરસ રેમડેસિવર ઈન્જેક્શન coronavirus in Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ