ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નોકરીમાં પ્રમોશન, રિલેશનશિપમાં પ્રેમ, વૃષભ-કન્યા સહિત આ 5 રાશિઓને 2026માં મોજે દરિયા!

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / નોકરીમાં પ્રમોશન, રિલેશનશિપમાં પ્રેમ, વૃષભ-કન્યા સહિત આ 5 રાશિઓને 2026માં મોજે દરિયા!

Last Updated: 01:00 PM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2025 થોડાક દિવસમાં પુરુ થઈ જશે. ગુરુ અને શનિનું વર્ષ 2026માં ખાસ યોગદાન રહેશે. આ બન્ને ગ્રહોના કારણે ઘણી રાશિઓ માટે નુકસાન તો ઘણી રાશિઓ માટે લાભ થશે. વર્ષ 2025માં ગુરુ અતિચારી ચાલ ચાલશે. શનિનો પ્રભાવ ઘણી રાશિઓ પર પડશે પણ આ બન્નેના પ્રભાવના કારણે અમુક એવી રાશિઓ પણ હશે જે સફળતા મેળવશે.

1/7

photoStories-logo

1. ગુરુ અને શનિની ચાલ

ગુરુના કારણે બુદ્ધિ, કરિયરમાં તક અને મુશ્કેલીઓ દૂર થશે. આ સાથે શનિ અને સૂર્યની એનર્જી પણ ઘણી રાશિઓને લાભ આપશે. શનિ વર્ષ 2026માં મીન રાશિમાં આખુ વર્ષ રહેશે. સાથે ગુરુ બે વખત રાશિ પરિવર્તન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકોને 2026માં ઘણી તક મળશે. આ રાશિના લોકોને એજ્યુકેશનમાં સારો લાભ મળશે. પૈસાને લઈને મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે, આ ઉપરાંત વિદેશ જવાની તક મળશે. આ રાશિ માટે ઘણા પ્રોજેક્ટ ફાઈનલ થશે. કોન્ફિડન્સ અને હેલ્થના મામલામાં પણ તમને લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને બિઝનેસમાં કોઈ મોટી ડિલ થવાથી પ્રોફિટ થશે. નોકરીયાત લોકોને સેલેરીમાં વધારો થશે. તમારી પ્રોફેશનલ લાઈફ સારી રહેશે.અચાનક ધન લાભ થશે. લગ્નના યોગ પણ બની રહ્યા છે, સંતાનોથી લાભ થશે. ખુશીઓમાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કર્ક રાશિ

કર્ક રાશિના લોકો બિઝનેસ અને નોકરીમાં સીનિયર્સ તરફથી લાભ મળશે. તમને પ્રમોશન કે વિદેશમાં નોકરીના યોગ બની શકે છે. માનસિક અને શારિરીક રીતે તમને લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને પ્રોફેશનલ લાઈફમાં 2026 સારી તક આપશે તમને સફળતા મળશે. ધંધામાં પણ લાભ થશે. આ રાશિ માટે વેલ બેલેન્સ વાળું વર્ષ રહેશે. રિલેશનશીપ પણ પહેલા કરતા બેટર રહેશે. લાઈફ પાર્ટનર સાથે સારી કેમિસ્ટ્રી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન રાશિ

ધન રાશિ માટે વર્ષ 2026 ગુરુ અને શનિ લાભ કરશે. આ રાશિના લોકોને રોકાણથી લાભ થશે. પરિવારના લોકોને પણ સપોર્ટ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

career promotion horoscope 2026 astrology predictions zodiac signs 2026,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ