મોંઘવારી / મહામારીના એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં જેટલો ઉછાળો આવ્યો છે તે જાણીને ગુસ્સો આવી જશે

business-petrol-price-big-hike-rs-20-check-delhi-mumbai-patna-jaipur-lucknow-rate

પેટ્રોલના ભાવમાં રૂ .20.82 નો જંગી વધારો નોંધવામાં આવ્યો છે. કોરોના વાયરસના આ સમયમાં લોકો પેટ્રોલની વધેલી કિંમતોથી પણ નારાજ છે. આવી સ્થિતિમાં પેટ્રોલના ભાવમાં 25 માર્ચ 2020 થી અત્યાર સુધીમાં અંદાજિત 20.82 રૂપિયા વધારો ઝીંકવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ